________________
પ્રાચીન સર્જાય મહેદધિ ભાગ-૨
સપરિવાર મુજ શિષ્યને રે, માર્યા એણે દુષ્ટ; રાજા હણ મંત્રી ને રે, ભરી કોપે કષ્ટ. કર્મ જે તે ફળ મુજને હુવે રે, તો દાહક કરનાર; થાળે ભવ મુજ આવતો રે, એમ નિયાણું ધરી પ્યાર. કર્મ, તવ મૃત બંધક મુનિવર રે, હુવા અગ્નિ કુમાર વાત સુણ એમ ચિંતવે રે, પુરંદર યશા નાર રે. કર્મ, એ ખરડો રક્તથી રે, જાણું ભક્ષને હેત; અંબર ચડીય ગજ ચંચુથી રે, પડિયે સ્વસા છે જેત, કર્મ, રહરણ તે ઓળખી રે, નિજ ભ્રાત નો તે જાણ;
એ શું કીધું કારમું રે, રાજા પાપી અજાણ રે. કર્મ વ્રત ગ્રહી પરલેક સાધી રે, પુરંદર યશા દેવ; અવધિએ જાણી કરી રે, અગ્રીમ મૃત્યુ સચિવ. કર્મ, દંડક રાયને દેશ જે રે, કરે પ્રચંડ ગણધાર; એકે ઉના પાંચશે રે, પરિસહ સહે તિહાં સાર. કર્મ,
કહીશ વધ પરિસહ ઋષિએ ખમ્યા, ગુરૂ બંધક જેમ એ, શિવ સુખ ચાહો જે જતુઆ તવ, કરશો કોપ ન એમ એ; સંવત સપ્ત મુનીશ્વરે, વસુ ચંદ્ર વર્ષે પોષ એ, માઘ ષષ્ટી પ્રેમ રામે, ઋષભ વિજય ગુરૂ ભાઇ એ.
KAKARACKAKARAKATEARAKAF ANARAKAKATA RR R E SER ========== ==== ===== =
RARRREREZ
દર કૃણ વાસુદેવની સજઝાય-ઢાલ–૨
===
=============================XXX
ઢાલ–૧–લી નેમીનાથ આવી સમે સર્યા, દ્વારિકા નગરીની બાર; કૃષ્ણજી વંદન આવીયા, સાથે સંકળ પરિવાર.
મોહને ત્યાગો રે માનવી. દેશના દીયે પ્રભુ વીરજી, જડ વસ્તુ છે અસાર, દેખતાં મેહક લાગશે, છેવટે છેહ દેનાર. મે વાસુદેવે એક દિન પૂછયું, આયુષ્ય પોતાનું ખાસ; કેનાથી મુજ મરણ છે, દ્વારિકા નગરી વિનાશ. મે
૨
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org