________________
ર૯]
૨૫
પ્રાચીન સક્ઝાય માહેદધિ ભાગ-૨ ઉડુપતિ વહિ મુનિ ચંદ્રમા, એ સંવત્સર જાણ રે; સ્તવીઓ એ મુનિ ભાણ રે, માગશર માસ વખાણીએ, નયર સખર સૂરિ રાય રે, દિન દિન કેડી કલ્યાણ રે. મે. શ્રી તપગચ્છ ગુરૂ રાજી, શ્રી વિજય સેન સૂરદ રે; પ્રણમે સુરનર છંદ રે, તસ પટ તેજ દિવાકરૂ, શ્રી વિજય પ્રભુ મુણાંદ રે, પ્રતાપ જે રવિચંદ રે. મે, ૨૬ તપગચ્છ મહિમાનિલો, જય સાગર ઉવજઝાય રે, છત સાગર ગણરાય રે, માન કહે સુખ સંપદા, ગાતાં એ ઋષિરાય રે, નામે નવનિધિ થાય છે. માત્ર
KARARARARAKARARARARARARARARARARTRARAR ====== ====================
૪૯
સજઝાય-ઢાલ- ૩
===============
=====================
દુહા શ્રી મુનિસુવ્રત જિન નમું, ચરણ યુગલ કર જોડ; સાવથિપુર શેભતું, અરિ સબળા બલ તેડ. જીત શત્રુ મહી પતિ તિહાં, ધારણ નામે નાર; ગૌરી ઈશ્વર સુનું સમ, અંધક નામે કુમાર. સ્વસા પુરંદરા મહરૂ, રૂપે જ અનંગ; દિનકર ઈદુ ઉતરી, વસી અને પાંગ. કુંભકાર નયરી ભલી, દંડકરાય વરિષ્ઠ
જીવ અભવ્યને દુષ્ટથી, પાલક અમાત્ય કૃદિઠ. માત-પિતા સવિ મળિ કરી, પુરંદર કન્યા જેહ; આપી દંડક રાયને, પામી રૂપને છેહ, એક દિન વિહરતા પ્રભુ, સાવસ્થિ ઉદ્યાન; વીશમાં ભવિ પ્રતિબોધતા, સમે સર્યા જીન ભાણ. સુણી આગમ ખંથક વિભુ, નમે ભગવંત ને આય; સુણી દેશના દર્શન લહી, નિજ-નિજ સ્થાનક જાય. કુંભકાર નયરી થી, કેઈક રાયને કાજ; પાલક સાવત્થી ભણું, આવ્યો સભાએ રાજ, પાલક બેલે સાધુડા, અવગુણના ભંડાર; નિસુણ અંધકે તેહને, શિક્ષા દીધી લગાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org