________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[ ૨૨ નંદીષેણ સરિખા મુનિ, કીધે ગર્વ અખિયાત રે; પણ પડીઓ ઈણ વાત રે, ઇંદ્ર અહલ્યાએ ભગવ્ય, તે માણસ કુણ જાત રે, જાલિમ નારીની જાત રે. મો ૧૪ બાર વરસના રે બેલડા, કીધા આદ્રકુમાર રે; મંડા સત્રાગાર રે, બાર વરસમાંહી આવશું, ઓળખશે મુજ નાર રે, તે રહેણું ઘરબાર . મો. સત્રાગાર મંડાવી, આવે નવ નવા વેશ રે; કેઈ યેગી દરવેશ રે, પાય પખાલે રે દુધશું, કુમારી હર્ષ ધરેશ રે, અટક નથી લવલેશ રે. મે
છે કે માત્ર ૧૬ વેશ અનેકે ? એકલે, આ આદ્રકુમાર રે; આખર જીહાં સત્રાગાર રે, પગ તળે પ રે ઓળખ્યો, કુમરી કહે તેણીવાર રે, એ મુજ પ્રાણ આધાર છે. મે માત પિતાએ પરણાવીએ, સુખ વિકસે તે સંસાર રે, મનગમતા સુખ ભોગવે, બહુ મન પ્રીત અપાર રે,
સારા છે એ સંસાર રે. માત્ર ઈમ કરતાં દિન કેટલે, એક થયો અંગે જાત રે; વર્ષ થયા પાંચ સાત રે, કાઢી ચારિત્ર વાત રે. મેં વાત સુણી વનિતાએ ગ્રહ્યો, રંટીઓ દિન રાત રે, ફેરે સબલ અખીયાત રે, બાલક મનમાંહે ચિંતવે, સુત છે દીન રાત રે, ત્રાગ વિંટયા પાંચ સાત રે. મોટા બાલક કહે સુણે માતાજી, તાતાજી વિટંયા છે આજ રે;
ક્યાં જશે હવે તે ભાજ રે, બાર સરસ વળી માહીયે, . બાલક ઉપર રાગ રે, ન લહે જાવાને માગ રે, મો. મેહે મેહ રે માનવી, કુણ કાયર કુણ ધીર રે; રહેતા એકણ તીર રે, અવતારે કુણ શુર રે, મેહે છલ્યા મહાવીર રે, જે હુતા સાહસ ધીર રે. મો. બાર વરસ બમણ રહી, લેઈ નારી આદેશ રે મેહ મહાભટજીતવા, લીધે સંજમ વેશ રે, જેણે સંસાર તરેશ રે. મેં ક્રોધ માન-માયા તજી, નિર્મમ નિર અહંકાર રે; છાંડી સયળ સંસાર રે, મુતે પહોંચ્યા રે સાધુજી, પાળી સંજયભાર રે, ઘન ઘન આદ્રકુમાર રે.
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org