SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ દેવલ મુનિ કાઉસ્સગ્ગ રહ્યો, નિર્મલ ગંગ તરંગ રે, રૂપે જેમ અનંગ રે, મેહન ગારો રે સાધુજી. તે આવી તિણે સ્થાનકે, રમવા કારણ કાજ રે; છાંડી મન તણું લાજ રે, ચાર ચાર થંભા વર્યા; પાંચમીએ મુનિ રાજ રે, મુનિવર શીરતાજ રે. મે ચાર સખી મન ચિંતવે, ઈણે વરીય અણગાર રે, એહને એ ભરથાર રે, ખડખડ હસતી ઈમ કહે; થાશે કવણ પ્રકાર રે, ઇમ વદે તે વારંવાર રે. મો શેઠ સુતા મન ગહગહી, ઈમ ભણે એ મુજ કત રે, ગિરૂઓ એ ગુણવંત રે, લેખ વિધાતાએ લેખીયે; માટે એહ મહંત રે, પરંણા મન ખંત રે. મો. માતા પિતા આવીને કહે, તું કહાં એ કુણ વેષ રે, દીસે છે દરવેશ રે, ધનવંત શેઠની તું સુતા; ઈણને તું કાંઈ કરીશ રે, પરણાવું તે નરેશ રે. માત્ર શ્રીમતી કહે સૌ સાંભળે, ઈણ સમ કે નહિ સંસાર રે, માયણ તણે અવતાર રે, મુજ મન મોહ્યો રે એહશું, એ મુજ હૈડાને હાર રે, આ| દીઓ કરતાર રે, મો. કાઉસ્સગ્ગ પારી કરૂણું કરી, બેલે અમૃત વાણ રે; સુણો ચતુર સુજાણ રે, અમે ઈચ્છું નહિ નારીને; છોડે કુલવટ કોણ રે, હવે ચારિત્ર હાણ રે. મોટ મુનિવર ઘોલી રે ઘુમણી, ન લહે જાવાને જેગ રે; ઈમ કહે સહુ લોક રે, પ્રીતે પરણે રે એહને, ભગવી ભાગ સંયોગ રે, આદરને વળી ગ રે. મો નયનબાણ નારી તણા, છુટા કરી કુચોટ રે; દેઈ ઘુંઘટ એટરે, મુનિવર તન મન ભેદીઓ, દીધે નયણારી ફાટ રે, સાધુ થયે લોટ પોટ છે. મે. ૧૧ અણી આલા પણ તે હુવા, રમણી આગળ રંક રે; માનો તેહ નિશંક રે, રાવણ સરખા રે રાજવી; કીધી દહવટ લંક રે, લાવ્યા કૂલમાં કલંક . મહીયલ પૂજે રે માનવી, દેવમાંહી મહાદેવ રે; કરતા સુરનર સેવ રે, નારી આગળ નાચીયે, કરાડીને તખેવ રે, નાચ કરે નિત્યમેવ રે, મો. ૧૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy