SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [ રર૩ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ ભેટ દેખી કુવર નરિંદજી, ગુણ, દેખી પામ્યા પરમાનંદજી; ગુણ હવે કુંવર કહે સુણ દૂતજી, ગુણ૦ શ્રેણીક સુત કવણ વદીતજી. ગુણ કહે સુણ મંત્રી અભયકુમારજી, ગુણ બહુ બુદ્ધિ તણે ભંડાર; ગુણ૦ તેહર્યું મારે બહુ મિત્રાઈજી, ગુર્ણ કરવા બહુ વસ્તુ પઠાઈજી. ગુણ ઉપઢાકતી ઢાંકણ માંગેજી, ગુણ બહુ મહેનત કરી પગે લાગેજી; ગુણ ઈમ દૂત સંદેશોજી લાવેજી, ગુણ૦ બીહને વાત કરી સમજાવેજ. ગુણ૦ ઇસ્ય અભયકુમાર વિચારેજી, ગુણ૦ ભવ્ય પ્રાણીને નિરધારેજી; ગુણ૦ પણ દેશ અનારજ જાજી, ગુણ૦ તેણે જીનવર ધર્મ ન પાયેજ. ગુણ પુજણ–પોઠણ-પ્રતિમાનપેટી, ગુણ લેઈ આદ્રકુમારને મુકીજ ગુણ દેખી આદ્રકુમાર મન ભાયોજી, ગુણ૦ મોહે ભૂષણ મિત્ર પઠાયોજી. ગુણ૦ ઉર મસ્તક ભૂષણ બાંધેજી, ગુણ, ઈહાયો મનમાં સાધે; ગુણ ઈમ જાતિસ્મરણ પામીજી, ગુણ લખ્યા આદીશ્વર સ્વામીજી. ગુણ જાણે સંસાર અસારજી, ગુણ, વિરતે વિષય વિકારજી; ગુણ વૈરાગ્ય તણી મતિ આણીજી, ગુણ હવે માતપિતાએ વાત જાણીજી. ગુણ શતપંચ સુભટ મુક્યા પાસેજી, ગુણ ચેક કરે મન ઉલ્લાસેજી; ગુણ ઈણ અવસરે અશ્વ ખેલાવેજી, ગુણ તિણ સમે નિસરી જાવેજી. ગુણ સેના સહું પૂઠે જાવેજી, ગુણ૦ શેધ કુમરણ નવિ પાવેજી; ગુણ૦ જન પ્રતિમાથી પ્રતિ બુખાજી, ગુણ વૈરાગે સંજમ સુઝોજી. ગુણ જિનશાસન દેવી વારેજી, ગુણ હજી ભેગ કરમ છે તારેજી; ગુણ૦ દેવીને કથન નવી કીધેજી, ગુણ મન શુદ્ધ ચારિત્ર લીધેજ. ગુણ એ બીજી ઢાલ રસાલજી, ગુણ ગાઈ માન સાગરે સુવિશાલજી; ગુણ ઈણ પરે ચારિત્ર પાલેજી, ગુણ૦ મન માન્યા સુખ પામેજી. ગુણ ઢાલ ૩ જી (સહજાનંદી રે આતમાં) જીન વચને પ્રતિ બેધિયે, નામે આદ્રકુમાર રે, જાણ અથિર સંસાર રે, આન દેશ તણે ધણી, છાંડી ધન પરિવાર રે, લીધો સંયમ ભાર રે; મેહન ગારો રે સાધુજી. મયગલની પરે મલપતિ, વિચરે દેશ વિદેશ રે, મુનિવર છે લઘુ વેશ રે, મુક્તિ મારગ અવગાહતે; ટાળે કરમ કલેશ રે, લોભ નહિ લવ લેશ રે. મો સાહેલી મલી સહુ સામટી, રમવા કારણ રંગ રે; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy