________________
=====ian Buxarararararararary =================== ================
=====
===
FAX Arc===
સજઝાય હાલ-૩
KARAKAREA
KAKATERATTRA AKATARACATARAKER
શાંતિ કરણ શાંતિ કરો, અચિરા સુત અરિહંત; તસ પદ પંકજ સેવતાં, લહીએ સુખ અનંત. દાન દીઓ વિદ્યા તણ, વિદ્યા ગુરૂ ગુણવંત કીતિને પણ ખપ કરી, મેટકી મતિવંત. તાણ તણે ચરણે નમી, આણું અધિક ઉલ્લાસ આદ્રકુમાર ઋષિ ગાવતાં, પહોંચે મનની આશ.
ઢાલ ૧ લી વીણા પુસ્તક હાથ હંસા ગજ ગામિની, આપે અવિચલ વાસ સેવકને સ્વામીની; આદ્રકુમાર મુણીદના ચરિત્ર કહેશું મુદા, થાયે જન્મ પવિત્ર લહે સુખ સંપદા. ૧
દેશમાં અનુપમ દેશ મગધ મહિમા નીલે, નયર માંહે પ્રધાન વસંત પુર તિહાં ભલે સામાયિક ઈણ નામે કુટુંબી તિહાં વસે, પ્રમાણું બહુ પ્રેમ વિષય સુખ અતિ રસે. તિણ અવસરે સુખકાર વિહારે વિચરતા, ધમષ અણગાર, આવ્યા તિહાં મલપતા; દીએ સદગુરૂ ઉપદેશ મધુર દવની ગાજતા, પાપ તિમિર અંધકાર, ઘણાં તિહાં લાજતાં. ડાભ અણું જલ બિંદુ આયુષ્ય છે વલી, સંપદા સમુદ્ર કલોલ, સમાન જાણે ભલી એ સંસાર અસાર કહે જીનવર ઈયે, જન્મ મરણે કરી પૂર્યો નહિં શું છે કી . સુણી સદ્દગુરૂ ઉપદેશ ભવિક મન થર હરે, સામાયિક નિજનાર સહિત સંયમ વરે; લે વૈરાગે દીક્ષા શિક્ષા સદગુરૂ તણી, સાધુ સહિત તિહાં નગરે વિહાર કરે મુનિ. આયો રણ કાજ ગઈ એકણ સમે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org