________________
૨૨૦ 1
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ એ સઘલા જીનની વાણી રે પ્રાણી, એ ધર્મરાય પટરાણું રે. પ્રાણ એ તે આપે કોડી કલ્યાણી રે, પ્રાણ. જીવદયા મન આણ. અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ; જામિની જમવા તેડીઆ રે, તે તેણે નિજ ધામ રે. પ્રાણી. ૩ ન જમે શેઠ તે વહુ વિના રે, વહુ પણ ન જમે રાત; સાથે સર્વે નવિ જમ્યા રે, વાધિ બહુલી રાત રે. પ્રાણ. ૪ શેઠના સગા રાત્રે જમ્યા રે, મરી ગયાં તે આપ; ચોખાના ચરૂમાં દેખી રે, રાતે રંધાણે સાપ રે. પ્રાણી શેઠ કહે એમ કુલ તણી રે, તું કુલ દેવી માંય; કુટુંબ સહુ જીવાડીયો રે, એમ કહી લાગ્યો પાય રે. પ્રો. ૬ નવકાર મંત્ર ભણું કરી રે, છાંટીયા સહુને નીર; ધર્મ પ્રભાવે તે થયાં રે, ચેતન સઘલા જીવ રે. પ્રાણી ૭ મૃગ સુંદરી એ પ્રતિ બુજા રે, શેઠ સયલ વભાગ જિન શાસન દીપાવો રે, પામી તે સયલ સોભાગ છે. પ્રાણુ. ૮. રયણે ભોજન પરિહર્યો રે, ચંદુ સુવિશાલ; ઠામ ઠામ બંધાવીયા રે, વર્યો જય જય કાર છે. પ્રાણી ૯ ચુલક ઘંટી ઉખલે રે, ગ્રસની સમાજની જેહ,
પાણી આપું એ ઘર કેરૂં રે, પાંચે આખેટક એહ રે. પ્રાણી. ૧૦ (ઉપરના ચુલાદિક પાંચે વસ્તુ અજયણાથી વાપરે તે પાંચ ખાટકી જેટલું પાપ લાગે છે.)
પાંચે આખેટક દિન પ્રત્યે રે, કરતા પાતિક જેહ, ચુલા ઉપર ચંદ્રવો રે, નવિ બાંધે તસ ગેહ રે. પ્રાણી સાત ચંદુવા એમ બોલીયા રે, તેણે કારણ ભવ સાત; કોઢ પરાભવ તે સો રે, ઉપર વરસ સાત રે. પ્રાણી જ્ઞાની ગુરૂ મુખથી સુણી રે, પૂર્વ ભવ વિસ્તાર; જાતિ સ્મરણ ઉપવું રે, જાણે અથિર સંસાર રે. પ્રાણી પંચ મહાવ્રત આદરી રે, પાલી નિરતિચાર; સ્વર્ગે સિધાવ્યા દંપતી રે, છતાં માદલના ઘકાર છે. પ્રાણી. ૧૪ સંવત (૧૭૩૮) સત્તર અડત્રીશમેરે, વદિ દશમી બુધવાર રત્ન વિજય ગણિવર તણે રે, એ રચિયે અધિકાર છે. પ્રાણી. ૧૫ તપગચ્છ નાયક સુંદરૂં રે, શ્રી વિજય પ્રભ સૂરી કીતિ વિજય વાચક તણો રે, મન વિજય કહે શિષ્ય છે. પ્રાણી. ૧૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org