________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
[ રદ લઘુવયથી તેને નિયમ, જીન વંદન વિણ નવિ ભજન; શુભ ગુરૂને વલી દેઈ દાન, રાત્રિ ભેજનનું કરે પચ્ચકખાણ. ૧૨ પરણીને ઘરે તેડી વહ, રાત્રે જમવા બેઠા સહ, મૂળ મઘરી ને વંતાક, ઈત્યાદિક તિહાં પીરસ્યા શાક. તેડેવહુ જમવા પાંતમાં, તે કહે હું નજમું જિહાં લગે અાતમાં સસરે કહે તું મ પડ ફંદમાં, મત વાંદો અનવર મહાતમા. ત્રણ દિવસ તેણે કીધા ઉપવાસ, ચોથે દિન ગઈ મુનિવર પાસ; કિણીપરે દેઉ મુનિવરને દાન, મિશ્યામતિ ઘરમાં અસમાન.
દ્વાલ ૨ જી શાસ્ત્ર વિચારી ગુરૂ કહે રે, સુણ મૃગ સુંદરી બાલ; ચૂલા ઉપર ચંદ્રવ રે, તું બાંધે સાલ રે; લાભ અછે ઘણે. પંચતીર્થ દિનપ્રતિ કરે રે, શત્રુંજય ગિરનાર; આબુ અષ્ટાપદ વલી રે, સમેત શિખર શિરદાર રે. લાભ૦ ૨ પાંચ મુનિવરને ભાવથી રે, પડિલાભે જે ફળ હોય; તેટલું ફલ તું જાણજે રે, એક ચંદ્રોદયે થાય છે. લાભ ગુરૂવાંટી નિજ ઘર જઈ રે, ચૂલા ઉપર ચંગ; ચંદ્રોદય તેણે બાંધીયે રે, જીવદયા મન રંગ રે. લાભ સસરે નિજ સુતને કહ્યું રે, દેખી તેણે તત્કાલ; તુજ કામિની એ કામણ કીયાં રે, તેણે તે નાખ્યો જવાલશે. લાભ વલી વલી બાંધે કામિની રે, વલી વલી જવાલે રે કંત; સાતવાર એમ જવાલી રે, ચંદ્રોદય તેણે તતરે. લાભ સસરો કહે શું માંડી રે, એ ઘર માંહે રે બંધ
ચંદ્ર શું કરે રે, નિશિ ભેજન તમે મડે રે. લાભ સા કહે જીવ જતના ભણી રે, એ સઘલે પ્રયાસ; નિશિ ભજન હું નહિ કરું રે, જે કાયામાં શ્વાસ રે. લાભ શેઠ કહે નિશિ ભજન કરે છે, તે રહે એમ આવાસ; નહિ તે પીયર પહોંચજો રે, તુમછ્યું ઘરવાસ રે. લાભ સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યો રે ગેહ, તિમ મુજ પરિવારે પરિવાર્યો રે, પહોંચાડે સસનેહ રે. લાભ૦ ૧૦
હાલ ૩ જી. દેવદત્ત વ્યવહારીઓ રે, આણી મનમાં રીશ; વહુ વલાવન ચાલીયો રે, લેઈ સાથે જગીશ રે.
પ્રાણ જીવ દયા મન આણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org