________________
૨૧૮ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
વાચક સહજ સુંદર સેવક, હરખ ભરી ચિત્ત આણ; શીલભલી પરે પાળો ભવિયણ, કહે નિત્ય લાભ એ વાણી. આઘા. ૧૪
RAKAFAX 지지지지지지지AXAT FAXTARRA ===================EXE==============
=======
દશ ચંદરવાની સજઝાય ઢાલ-૩
HTTER
FA
E
RA
હાલ ૧ લી
સમરી સિદ્ધ અનંત મહંત, કેવલજ્ઞાની સિદ્ધિ વરત; - ચંદરવા ઘરમાં દશ ઠામ, તેડ તણાં કહું સુણજે નામ. ભજન પાન પીષણ ખાંડણે, શય્યા સંથારે અને તેણે દેરાસર સામાયિક જાણ, છાશ દહીં વિગયાદિક ઠામ. ચૂલા ઉપર ચતુર સુજાણ, ચંદરો બાંધે ગુણ ખાણ તેહ તણું ફલ સુણ સહું, શાસ્ત્રાંતરથી જાણી કહુ. જબૂદ્વીપ ભરત પંડ, શ્રીપુરનગર દરિત ખંડણે; રાજ કરે શ્રી છન મહારાજ, તસ નંદન કુષ્ટિ દેવરાજ. વિક ચેક ચાચર ને ચેતરે, પડહ વસાવી એમ ઉચ્ચરે; કેઢ ગમાવે નૂ૫ સુત તણો, અર્ધરાજ દેઉ તસ આપણે. જસેદિત્ય વ્યવહારી તણું, એણપરે કુંવરી સબલી ભણી;
(લક્ષમીવંત નામ છે) પડહ છબી તેણે ટાલ્યા રોગ, પરણ્યા તે બહુ વિલસે ભેગ. અભિનંદનને આપી રાજ, દીક્ષા લહે શ્રી જીવરાજ; દેવરાજ હુઆ મહારાજ, અન્ય દિવસે આવ્યા મુનિરાજ. સુણી વાત વંદન સંચર્યો, હય–ગય–રથ-પાયક પરિવર્યો; અભિગમ પંચે તિહાં અનુસરી, નૃપ બેઠો તવ વંદન કરી. સુણું દેશના પૂછે વાત, વિલસી સાત વરસ જે વ્યાપ; કિમ કુંવરી કર ફરસે ટલી, કિમ કરપીડન એહશું વલી. જ્ઞાની ગુરૂ કહે સુણ તું ભૂપ, પૂરવ ભવનું એહ સ્વરૂપ; મિથ્યામતિ વાસિત પ્રાણુઓ, દેવદત્ત નામે વાણી. મહેશ્વરી નંદન તસ સુત ચાર, લઘુબાંધવ તું તેહ મેઝાર; કુડ કપટ કરી પરણી હુઆ, મૃગસુંદરી શ્રાવકની ધુઆ,
૧૦
૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org