________________
પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૨
[ ૨૧૫ જેમ લહીએ જગ માને છે, સ્વર્ગ તણું સુખ સેજે પામીએ;
નાશે દુર્ગતિ થાણેજી. દાન ૨ નયરી કૌશંબી રે રાજ્ય કરે તિહાં, નામે શતાનીક જાણેજી; મૃગાવતી રાણી રે સહીયર તેહની, નંદી નામે વખાણી. દાન શેઠ ધના રે તિણ નગરી વસે, ધનવંતમાં શિરદારો; મૂળા નામે રે ઘરણ જાણીયે, રૂપે રતિ અવતારે. દાનવ એણે અવસર શ્રી વીર જિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારજી; પિષ વદી પડવે રે અભિગ્રહ મનધરી, આવ્યા તિણુપૂર સારે છે. દાનવ રાજસુતા હોય મસ્તક શુર કરી, કીધા ત્રણ ઉપવાસ; પગમાં બેડી રે રોતી દુઃખ ભરે, રહેતી પરઘર વાસ. દાનવ ખરે રે બપોરે રે બેઠી ઉંબરે, એક પગ બાર એક માંહી; સુપડાના ખુણે રે અડદના બાકળા, મુજને આપે ઉછાંહિ જી. દાન એહવું ધારી રે મનમાંહે પ્રભુ, ફરતા આહાર ને કાજે એક દિન આવ્યા રે નંદીના ઘરે, ઈર્ષા સમિતિ બિરાજે છે. દાનવ તવ સા દેખી રે મન હર્ષિત થઈ મોદક લઈને સારો; વહેરાવે પણ પ્રભુજી નવિ લીયે, ફરી ગયા તેણી વારજી. દાનવ નદી જઈને રે સહીયરને કહે, વીર જિનેશ્વર આવ્યાજી; ભીક્ષા કાજે રે પણ લેતાં નથી, મનમાં અભિગ્રહ લાવ્યા. દાન ૧૦ તેણીના વચણ સુણી નિજ નગરમાં, ઘણું રે ઉપાય કરાવે; એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીત જ ગાવેજી. દાનવ એક નારી શણગાર સેહામણું, એક જણ બાળક લેઈજી; એક જણ મૂકે રે વેણ જ કળી, નાટક એક કરેઈજી. દાન એણી પરે રામા રે રમણી રંગભરી, આણી હર્ષ અપાર; વહાર બહુ ભાવ ભક્તિ કરીતેહી ન લીયે આહારજી. દાન ધન્ય ધન્ય પ્રભુજી વીર જિનેશ્વરૂ, તુજ ગુણને નહિ પાર; દુક્કર પરિસહ ચિત્તમાં આદર્યો, એહ અભિગ્રહ સારજી. દાન ૧૪ એણી પરે ફરતા રે માસ પંચ જ થયા, ઉપર દિન પચવીશજી; અભિગ્રહ સરીખે રે જેગ મળે નહિ, વિચરે શ્રી જગદીશજી. દાન૧૫
દ્વાલ ૨ જી. તેણે અવસર તિહાં જાણીએ, રાય શતાનીક આવ્યો રે; ચંપાનગરીની ઉપરે, સેના ચતુરંગી દલ લાવ્યો છે. તેણે ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org