SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ] २ તું મુજ શિરના શેહરા રે ભાઈ, હું તુજ પગની રે ખેહ; એ વિ રાજ્ય છે તાહરૂ રે ભાઇ, મને માને તસ દેય રે ખા॰ ચું હું. અપરાધી પાપીયા રે ભાઈ, કીધા અનેક અકાજ; લેાભ વશે મુકાવિયાં રે ભાઈ, ભાઇ અઠ્ઠાણુંના રાજ. મા॰ યુ’ એક ખ ́ધવ તુ` માહરે રે ભાઈ, તે પણુ આદરે એમ; તા હું અપજશ આગળા રે ભાઈ, રહેશું જગમાં કેમ રે ખા॰ ક્રોડ વાર કહું તુજને રે ભાઇ, તાતજી ઋષભની આણુ; એક વાર હસી ખેાલને રે ભાઈ, કર મુજ જન્મ પ્રમાણ રે. મા યું ગુન્હા ઘણા છે માહરા રે ભાઈ, ખક્ષીસ કરીય પસાય; યું રાખેા રખે દમણ કિશી રે ભાઈ, લિળ લિળ લાગું છું પાય રે. ખા૦ યુ ચક્રી ને નયણે અરેરે ભાઈ, આંસૂડાં કેરી ધાર; યું યું તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ, કે જાણે કિરતાર રે. મા નિજ નચરી વિનિતા ભણી ♦ ભાઈ, જાતાં ન વહે પાય; હા ! મુરખ મે. શું કિયું રે ભાઈ, કેમ ઊભે! પસ્તાય રે. ખા॰ વિવિધ વચન ભરતેશનાં રે ભાઇ, સુણ નવિ રાચ્યા તેહ; લીધુ' વ્રત તે કયુ... ફિ રે ભાઈ, જેમ હથેળીમાં રેહ રે. ખા૦ યુ કેવળ લહી મુગતે ગયા ૨ ભાઈ, ખાહુમળિ અણુગાર; પ્રાતઃ સમય નિત્ય પ્રણમીએ રે ભાઇ, જિમ હેાય જયજય કાર રે. ખા॰ યુ ૧૦ કળશ શ્રી ઋષભ જિન સુપસાય ઇણિ પરે, સંવત સત્તર ઇકેાતેેરે; ભાદ્રવા શુદ્ઘિ પડવા તણે દિને, રવિવાર ઉલટ ભરે; વિમળ વિજય ઉવજ્ઝાય સદ્ગુરૂ, શીષ તસ શ્રી શુભ વરે; બાહુબળિ મુનિરાજ ગાતાં, રામ વિજય જયશ્રી વરે. પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૨ Jain Education International 2010_05 FIFAKHRAFFFFABRRRRRR KKNKKKKKKKKKKKKKKKENEN ૪ RA " A ચંદનબાળાની સજઝાય-ઢાલ-૩ TARA FAKIR KARNATAKA OFFERRE -સંસદન ઢાળ ૧ લી (અરણિક મુનિવર ચાલ્યા ગેાચરી) શ્રી સરસતીના પાય પ્રભુમી કરી, શ્રેણણુ ચંદન માળાજી; જેણે વીરના અભિગ્રહ પુરીયા, લીધા છે મંગલ માળાજી, દાન ઉલટ ધરી ભવિયણુ દીજીએ. For Private & Personal Use Only 3 ૪ ૫ દ ७ . ૧૧ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy