SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૨ માન્યું વચન એ ભાઇએ જામ, દેવે થાપ્યાં ત્યાં પાંચ સંગ્રામ; રાજા ષ્ટિ વચન ખાડુ મુઠી ને દડ, ખેહુ ભાઈ કરે યુદ્ધ પ્રચંડ. રાજા દોહા અનિમિષ નયણે જોવતાં, ઘડી એક થઇ જામ; ચક્રીને નયણે તુરત, આવ્યાં આંસુ તામ. સિંહનાદ ભરતે કર્યાં, જાણે ફૂટયા બ્રહ્માંડ; ગેંડા નાદ બાહુ બળે, તે ઢાંકયા અતિ ચંડ. ભરતે ખાહુ પસારિયા, તે વાળ્યા જિમ કબ; વાનર જિમ હિચે ભરત, બાહુ બલિ ભુજ લખ. ભરતે મારી મુષ્ટિકા, માહુર્ગાલ શિર માંય; જાનુ લગે બાહુબળિ, ધરતી માંહે જાય. ગગન ઉછાળી બાહુ બળે, મૂકી એહવી મુઠ; પેઠા ભરતેશ્વર તુરત, ધરતી માંહે આ કંઠે ભરત ડે બાહુ તણા, શૂરયા મુગટ સનુર; ભરત તણાં બાહુબળે, કયા કવચ ચકચુર માલ્યા સાખી દેવતા, હાર્યા. ભરત નરેશ; ખાડુળ ઉપર થઇ, ફુલ વૃષ્ટિ સુવિશેષ. ચક્રી અતિ વિલખા થયા, વાચા ચૂકા તામ; ખાહુબળી ભાઈ ભણી, મૂકયું. ચક્ર ઉદામ. ઘરમાં ચક્ર ફરે નહી, કરી પ્રદક્ષિણા તાસ; તેજે ઝળહળતુ થયું, આવ્યુ. ચક્રી બાહુબળી કાપે ચઢયા, જાણે કરૂ' ચકચૂર; મૂઠી ઉપાડી મારવા, તવ ઉજ્ગ્યા દયા અંકુર. તામ વિચારે ચિત્તમે, કિમ કરી મારૂં' ભ્રાત; મુઠી પણ કિમ સ ́હરૂ, આવી ખની દાય વાત. હસ્તી દ્રુત જે નીકળ્યા, તે કિમ પાછા જાય; ઈમ જાણી નિજ કેશના, લાચ કરે નરરાય. પાસ. હાલ ૨ જી તવ ભરતેશ્વર વિનવે રે ભાઈ, ખમા ખમેા મુજ અપરાધ; હું ઓછે ને ઉછાંછળા રે ભાઇ, તું છે અતિહી અગાધ રે. આહુખળિ ભાઈ, ચું કર્યું કીજે છે. મા૰ Jain Education Ikernational 2010_05 For Private & Personal Use Only [ ર૧૩ ૧૫ ર 3 ૪ પ્ ७ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy