________________
૨૨]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ નહિ તે જે તે પશે, કઈ ન રહેશે તીર; તસ ભુજ દંડ પ્રહાર એક, રહેશે તુજ ન શરીર એ સેના વળી એ ઋદ્ધિ, તિહાં લગે જાણે સર્વ જિહાં લગે એ કેપ્યો નહિ, મૂકે તે ભણું ગર્વ.
દ્વાલ-૧-લી જારે શું તુજ મારૂં દૂત, બાહુબલી બેલે થઈ ભૂત, રાજા નહીં નમે; કધે ચઢયે હું હારો રે નાંહિ, એક મુઠિયે ધરૂં ધરતી માંહિ. રાજા હું તે જાણ તે તે તાતજી જેમ, ભાઈપણને હવે જાયે પ્રેમ; રાજા, એહ જ માહરી કહેજે ગુજજ, જે બળ હોય તે કરજે ઝજ, રાજા. ૨ દેઈ ચપેટા કાઢયે દૂત, વિલખો થઈ વિનિતાએ પહંત; રાજા, સંભળાવ્યો સઘળે વિરતાત, કે ભરતપતિ જેમ કૃતાંત. રાજા, રણ દુંદુભી વજડાવી જામ; સેના સજજ હુઈ સઘળી તામ; રાજા, કેડ સવા નિજ પુત્ર સજજ, રણના રસિયા હુઆ સજજ. રાજા. ૪ લાખ ચોરાશી વર ગજરાજ, ઘોડા લાખ ચોરાશી સાજ; રાજા, લાખ ચોરાશી રથ વળી જાણ લાખ ચોરાશી ધુરે નિશાણ રાજા. ૫ પાયક છનું કેડિ ઝુંઝાર, વિદ્યાધર કિનાર નહી પાર; રાજા એમ સુભટની કેડા કેડ, રણ રસે બાંધી હોડી હોડ. રાજા પૃથ્વી કંપી સેનાને પૂર, રજશું છાયો અંબર સૂર; રાજા, સોળ લાખ વાજે રણ તર, ચકી ચાલ્ય સેનાને પૂર. રાજા. ૭ પહો બહોળી દેશની સીમ, સુણ બાહુબલિ થયો અતિ ભમ; રાજા, ત્રણ લાખ બાહુબલિના પુત્ત, ક્રોધ ચઢયા જાણે જમનારે દૂત. રાજા૮ સેના સમુદ્ર તણે અનુહાર, કહેતાં કિમહી ન આવે પાર; રાજા, ચક્કીશ્વરની સેવા સર્વ; તૃણ જેમ ગણતો હોટ ગર્વ. પહેરી કવચ અસવારી કીધ, બાહુબલિ રણકંકા દીધ; રાજા ભરતે પહેર્યો વાસનાહ; ગજરતને ચડ્યો અધિક ઉચ્છાહ. રાજા, બહુ સામાં આવ્યા સેન, કંપ્યા ગગન ને પૃથ્વી જેણે રાજા ઘેડે ઘેડા ગજે ગજરાજ, પાળે પાળા અડે રણ કાજ. રાજા. ૧૧ ઝળકે ભાલા ભીમ ખડગ, તીરે છાયો ગગનને મગ્ન રાજા, શૂર સુભટ લડે છે તેમ, નાંખે ઉલાળી ગજ કાંકરી જેમ. રાજા, રૂધિર નદીયો વહે ઠામે ઠામ, બાર વરસ એમ કીધા સંગ્રામ; રાજા, બેહમાં કેઈ ન હાર્યો જામ, ચમર સુધમેંદ્ર આવ્યા તામ. રાજા. ૧૩ તાતજી સૃષ્ટિ કરી છે એહ, કાંઈ પમાડે તેહના છે; રાજા, ભાઈ દેય ગ્રહે રણ ભાર, જેમ ન હોય જનને સંહાર. રાજા. ૧૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org