SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ARANK ACT ANARRAKAKARAKE ARRA 거 EFEEEEEEEEEEEEEEEEEEEEEEEاللاعدادا FOR AMARA ૪૫ ભરત બાહુબલીની સજઝાય ઢાલ-૨ AREE MEA FRAR ARA FARARAKARACKAFARAKARA ARA EEEEEEEEEEEEEEEE===E لاHYEEEEE الا દોહા સ્વસ્તિ શ્રી વરવા ભણી, પ્રણમી શ્રી નિણંદ ગાશું તસ સુત અતિબળી, બાહુબળી મુનિ ચંદ. ભરતે સાઠ સહસ વરસ, સાધ્યા પટ ખંડ દેશ; અતિ ઉચ્છવ આણંદ શું, વિનિતા કીધ પ્રવેશ. ચરન આવે નહિ, આયુદ્ધ શાળા માંહિ, મંત્રીશ્વર ભરતને તદી, કહે સાંભળ તું નાહ, સ્વામી તે નિજ ભુજ બળે, સાધ્યાં ષટ ખંડ દેશ; પણ બાહુબળિ ભ્રાતને, નવિ દીઠે ભુજ દંડ. સુર નર માંહે કે નહિ, તસ જીપણ સમર્થ તે પ્રભુ તુમ બલ જાણશું, જે સહેશો તસ હથ. સુણતા મંત્રી વયણ ઇમ, ચકી હુ સતેગ; બાહુબળિ ભણી મક, નામે દૂત સુવેગ. ભટ રથ હયવર ઠાઠશું, દૂતે કીધ પ્રયાણ શુકન હુવા બહુ વંકડા, પણ સ્વામીની આણ. ધરા એ લઘી અતિ ઘણું, આવ્યો બહુળી દેશ; જિહાં કઈ બાહુબળિ વિના, જાણે નહી નરેશ. તક્ષશિલા નગરી તિહાં, બાહુબળિ ભૂમિંદ; દૂત સુવેગ જઈ તિહાં, પ્રણમ્ય પય અરવિંદ. બાહુબલી પૂછે કુશળ, ભરત તણે પરિવાર ચતુરાઈ શું દૂત તવ, બોલે બોલ વિચાર. આસન અર્ધ બેસવા, આપે સુરપતિ જાસ; લક્ષ જક્ષ સેવા કરે, જગત કરે જસ આસ; હેલે જીત્યા ખંડ ષટ, ખેદ ન હુ કોય; ઋષભદેવ સાનિધ્ય કરે, તસ કિમ કુશળ ન હોય. પણ પ્રભુ તુમ આવ્યા વિના, માને સકળ નિરર્થક કામ નહિ હવે ઢીલને, સેવે પ્રભુ સમર્થ, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy