SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ સહસ ચારાશી સાધુ, મુજ ઘરે પારણું, કરે મરથ તે ફળે એ, કેવલિ જ્ઞાન અગાધ, કહે શ્રાવક સુણો, એહ વાત તો નવિ બને એ. ૧૨ કિહાં એટલા અણગાર, કિહાં વલી સુજતા, ભાત પાણી હુવે એટલે એ; તે હવે તે વિચાર, કર તુમે જીમ તિમ, ફળ હવે તેટલો એ. ૧૩ છે એક કચ્છ દેશ, શેઠ વિજ્ય વળી, વિજ્યા ભર્યા તસ ઘરે એક ભાવ યતિ ગ્રહિ ભેખ, તેહને ભેજન દીધે, ફળ હવે એટલે એ. ૧૪ છનદાસ કહે ભગવંત, તિહાં માંહે એટલા, કુણ ગુણ કુણ વત છે ઘણા એ; કેવલિ કહે અનંત, ગુણ તસુ શીયળના, કૃષ્ણ શુકલ પક્ષ વ્રત તણું એ. ૧૫ ઢાલ-૩-જી કેવલિ મુખે સાંભળી, શ્રાવક તે જીન દાસ રે કચ્છ દેશે હવે આવિયે, પુરે મનની આશ રે. ધન ધન શીયળ સોહામણ. ધન ધન શીયળ સોહામણું, શીયળ સમો નહિ કોય રે; શીયળ સુર સાનિધ્ય કરે, શીયળે શિવસુખ હોય છે. ધન.. શેઠ વિજ્યા વિજ્યા ભણું, ભક્તિ શું ભજન દેય રે; સહસ ચારાશી સાધુના, પારણને ફળ લેઈ રે. ધનમાતા પિતા જબ પૂછિયું, તેહનું શીયળ વખાણે રે; કેવલિ મુખે જેમ સુર્યો, તેમ કહે તેહ સુજાણ રે. ધન, કૃષ્ણ શુકલ પક્ષ દંપતી, ભોજન દે કઈ ભાવે રે; સહસ ચારાશી સાધુનાં, પારણાને ફળ પાવે છે. ઘન, માતપિતા જબ જાણી, પ્રગટ એહ પ્રખધ રે; શેઠ વિજ્ય વિજ્યા વળી, ચારિત્ર લે અપ્રતિબન્ધ રે. ધન કળશ કેવલિની પાસે, ચારિત્ર લેઈ ઉદાર, મન મમતા મૂકી, પાલે નિરતિ ચાર અષ્ટકમ્ ખપાવી, પામ્યા કેવલ જ્ઞાન, તે મુક્તિ પિતા, દંપતી સુગુણ સુજાણ, ૧ તેહના ગુણ ગાવે, ભાવે જે નરનાર, તે શિવસુખ પામે, પહોંચે ભવને પાર નાગરી તપગચ્છ,શ્રી ચંદ્રકીર્તિ સૂરિરાય, શ્રી હર્ષ કીર્તિસૂરિ જપ તાસપસાય. ૨ જીમ કૃષ્ણ પક્ષે શુકલ પક્ષે, શીયળ પાળ્યો નિર્મલ, તે દંપતીના ભાવ શુધ્ધ; સદા શુભ ગુણ સાંભલે, જેમ દુરિત દોહગ દરે જાયે, સુખ થાયે બહુ પરે, વળી ધવલ મંગલ આવે વાંછિત, સુખ કુશળ ઘર અવતરે. ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy