________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
f૨૦૯ બાલપણે તેણે કીચો નિશ્ચય, કૃષ્ણ પક્ષ વ્રત પાળશું, એહ નિશ્ચય એણ રીતે વિષય સેવા ટાળશું, છે એક સુંદર રૂપ વિજયા નામે કન્યા તિહાં વળી, તેણે શુકલ પક્ષનો નિયમ લીધે સુગુરૂ ગે મન રૂલી. કર્મ જેગે રે માંહો માંહે તે બેઉ તો, શુભ દિવસે રે હુએ વિવાહ સેહામણો; તવ વિજયા રે સોળ શણગાર સજી કરી, પિયુ મંદિર રે પહોંચી ઉલટ મન ધરી. મન ધરી ઉલટ અધિક પહોંચી પિયુ પાસે સુંદરી, તે દેખી હરખી શેઠ ભાખે, આજ તે છે આખડી; મુજ શિયલનિયમ છે પક્ષ અંધારે તેના દિન ત્રણ છે, તે નિયમ પાળી શુકલ પક્ષે ભોગ ભોગવશું પછે. એમ સાંભળી રે તવ વિજ્યા વિલખી થઈ, પિયુ પુછે રે, કાં ચિંતા તુજને હુઈ, તવ વિજ્યા રે કહે શુકલ પક્ષને મેં લીયે, વ્રત ચોથું રે બાલપણે નિશ્ચય કર્યો. બાલપણે મેં કી નિશ્ચય; શુકલ પક્ષ વ્રત પાળશું, ઉભય પક્ષ હવે શીયળ પાળી, નિયમ દૂષણ ટાળશું; તો તમે પરણી અવર નારી શુકલ પક્ષ સુખ ભોગવો, કૃષ્ણ પક્ષે નિજ નિયમ પાળી,અભિગ્રહ એમ જોગવો. તવ વળતું રે તસ ભરથાર કહે ઈશ્ય; વિષયા રસ રે કાલકૂટ હોયે જિગ્યું; તેહ છાંડીને રે શીયળ સબળ અમે પાળશું, એહ વારતારે માત પિતાને ન જણાવશું. માત પિતા જબ જાણશે તબ દીક્ષા લેશું ધરી દયા, એમ અભિગ્રહ લેઈને તે ભાવ ચારિત્રીયા થયા; એકત્ર શણ્યા શયન કરતાં, ખડગ ધારા વ્રત ઘરે, મન વચન કાયા ધરિય શુદ્ધ શીયલ બેઉ આચરે.
ઢાલ-૨-જી વિમલ કેવલિ તામ, ચંપા નયરીઓ, તક્ષણ આવી સમ સર્યા એ આણ અધિક વિવેક, શ્રાવક જિન દાસ, કહેવિનય ગુણે પરિવ એ. ૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org