SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Ro૮ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ લોકેત્તર દેવ માને નિયાણે, ગુરૂ જે લક્ષણ-હીણુજી; પર્વ નિષ્ટ ઈહ લોકને કાજે, માને ગુરૂપદ લીનાજી. ઈમ એકવીશ મિથ્યાત્વ તજે જે, ભજે ચરણ ગુરૂ કેરાજી; સજે ન પાયે રજે ન રાખે, મત્સર દ્રોહ અનેરાજી; સમકિત ધારી કૃત આચારી, તેહની જગ બલિહારીજી; શાસન સમકિત ને આધારે, તેહની કરો મહારાજી. મિથ્યાત્વ તે જગમાં પરમ રોગ છે, વલીય મહા અંધકાર; પરમં શત્રુ ને પરમ શસ્ત્ર તે, પરમ નરક સંચારજી; પરમ દહગ ને પરમ દરિદ્ર તે, પરમ સંકટ તે કહીયે છે; પરમ કંતાર પરમ દુર્ભિક્ષ તે, તે છાંડે સુખ લહિયેજી. જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, સૂધે મારગ ભાખે; તે સમકિત-સુરતરૂ ફલ, ચાખે, રહે વલિ અણીયે આંખે; મોટાઈ શી હાય ગુણ પાખે ? ગુણ પ્રભુ સમકિત રાખે; શ્રી નય વિજય વિબુધ પાય સેવક, વાચક જ ઈમ ભાણેજ ૪૪ આ વિજયશેઠ વિજ્યા શેઠાણીની સઝાય ઢાલ-૩ RIEF == == = == YEEEEEEEEEE F; ઢાલ ૧ લી પ્રહ ઉઠી રે પંચ પરમેષ્ટિ સદા નમું, મન શુધ્ધ રે તેહને ચરણે હું નમું; ધુર તેહમાં રે અરિહંત સિદ્ધ વખાણિયે, આચારજ રે ઉપાધ્યાય મન આણીએ. આણીએ મન ભાવ શુધે, ઉપાધ્યાય મન રૂલી, જે પન્નર કર્મ ભૂમી માંહિ, સાધુ પ્રણમું તે વલી; જેમ કૃષ્ણ પક્ષે શુકલ પક્ષે, શીયલ પાર્લ્ડ નિર્મલું, ભરથાર ને સ્ત્રી બંને તેહનું ચરિત્ર ભાવે ભણું. ભરત ક્ષેત્રમાં રે સમુદ્ર-તીરે દક્ષિણ દિશે; કરછ દેશે રે શેઠ વિજય શ્રાવક શીલવ્રત શું રે અંધારા પક્ષને લિયે; વ્રત ચોથું રે બાલપણે નિશ્ચય કર્યો. - ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy