________________
(
[ ૨૦૭
*
૮
પ્રાચીન સજઝાય મહોદધિ ભાગ-૨ જુઠું બેલી ઉદર જે ભરવું, કપટીને વેષે ફરવું;
તે જમવારે ઢું કરવું? હે લાલ. માયા- પંડે જાણે તે પણ દંભે, માયા–મોસને અધિક અચંભે;
સમકિત દષ્ટિ મન થંભે છે લાલ. માયા. શ્રત મર્યાદા નિરધારી, રહ્યા માયા મેસ નિવારી;
શુદ્ધ ભાષકની બલિહારી હો લાલ. માયા. જે માયાએ જુઠ ન બોલે, જગ નહિ કેઈ તેહને તોલે,
તે રાજે સુજસ અમલે હો લાલ. માયા
૯
૧૦
૧૮-મિથ્યાત્વશલ્ય પાપસ્થાનકની સજઝાય
ARRENARAKARAKAFARRA ============+========== sRRI
E
D
અઢારમું જે પાપનું થાનક, તે મિથ્યાવ પરિહરીયેજી; સત્તરથી પણ તે એક ભારી, હોય તુલાયે જે પરીયેજી; કષ્ટ કરો પરિપરિ દમે અપ્પા, ધર્મ અર્થે ધન ખરજી; પણ મિથ્યાત્વ છતે તે જુઠું, તિણે તેહથી તમે વિરમે છે. કિરીયા કરતાં ત્યજત પરિજન, દુઃખ સહત મન રીજે જી; અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાદષ્ટિ ન સીઝેજી; વીરસેન સુરસેન દૃષ્ટાંતે, સમકિતની નિયુંકતેજી; જોઈને ભલી પરે મન ભાવે, એહ અરથ વર યુત્તેજી. ધમે અધમ્મ–અધમ્મ ઘમ્મહ, સન્ના મગે ઉમગ્ગાજી; ઉન્માર્ગે મારગની સન્ના, સાધુ અસાધુ સંલગ્ગાજી; અસાધુમાં સાધુની સન્ના, જીવે અજીવ અજીવે જીવ વેદજી; મુત્તે અમુત્ત અમુત્તે મુનિહ, સના એ દશ ભેદોજી. અભિગ્રહિક નિજનિજ મતે અભિગ્રહ,
અનભિગ્રહિક સહુ સરિખાજી; અભિનિવેશી જાણતે કહે જુઠું, કરે ન તત્ત્વ પરિખાજી; સંશય તે જિન વચનની શંકા, અવ્યક અનાભોગાજી; એ પણ પાંચ ભેદ છે વિશ્રત, જાણે સમજુ લોગાજી. લેક લોકોત્તર ભેદ એ વિવિધ દેવ–ગુરૂ વલી પર્વજી; સંગતિ તિહાં લૌકિક ત્રિણ આદર, કરતા પ્રથમ તે ગર્વજી;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org