SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] પ્રાચીન સંજઝાય મહોદધિ ભાગ-૨ સુંદર નિંદાને જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિંદ હો; સુંદર નામ ધરી નિંદા કરે, તેહ મહા મતિમંદ છે. સુંદર૦ ૪ સુંદર રૂપન કોઈનું ધારીચે, દાખીયે નિજ નિજ રંગ હો; સુંદર તેહ માંહિ કોઈ નિંદા નહિ, બોલે બીજું અંગ છે. સુંદર૦ ૫ સુંદર એહ કુશીલને ઈમ કહે, કેપ હુએ જેહ ભાખે છે; સુંદર તેહ વચન નિંદકને તણું, દશવૈકાલિક સાખે છે. સુંદર૦ ૬ સુંદર દોષ નજરથી નિંદા હુએ, ગુણ નજરે હુએ રાગ હે; સુંદર જગ સવિ ચલે માદલ-મડ, સર્વ ગુણ-વીતરાગ છે. સુંદર૦ ૭ સુંદર નિજ મુખ કનક કલડે, નિંદક પરિમલ લેઈ હો; સુંદર જેહ ઘણું પર ગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈ છે. સુંદર૦ ૮ સુંદર પર પરિવાદ વ્યસન તજે, મ કરો નિજ ઉત્કર્ષ હો; સુંદર પાપ કરમ ઈમ સવિ ટલે, પામે સુજસ તે હર્ષ છે. સુંદર૦ ૯ E5E2555555352545454545454545858 . ૧૭-માયા-મૃષાવાદ પાપસ્થાનકની સજઝાય KAKATAR FARIRATAR AR게 = = ============================ ==== == ========================================= ૨ સત્તરમું પાપનું ઠામ, પરિહર સદ્દગુણ ધામ; જિમ વાધે જગમાં મામ હો લાલ, માયા માસ નવિ કીજીયે. આંકણું. એ તો વિષને વલીય વધાર્યું, એ તે શસ્ત્રને અવલું ધાર્યું; એ તે વાઘનું બાલ વકાર્યું હે લાલ. માયા એ તો મારી ને મુસા વાઈ, થઈ મેટા કરે ય ઠગાઈ; તસ હેઠે ગઈ ચતુરાઈ હો લાલ. માયા, બગલાં પરે પગલાં ભરતાં, ડું બોલે જાણે મરતાં; જગ ધંધે ઘાલે ફિરતાં હો લાલ. માયા જે કપટી બેલે જુઠું, તસ લાગે પાપ અપૂઠું; પંડિતમાં હોય મુખ ભુંડું હો લાલ. માયા દંભીનું જૂઠું મીઠું, તે નારી ચારિત્રે દીઠું; પણ તે છે દુર્ગતિ ચીઠું હો લાલ. માયા તેણે ત્રીજે મારગ ભાખ્યો, વેષ નિંદે દંભે રાખ્યો; શુદ્ધ ભાષકે શમ–સુખ ચાખ્યો હો લાલ. માયા, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy