________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
[ ૨૫ જિમ સજજન ગુણ હો કે પિશુનને દૃષિ, તિમતિણે સહજે હોકે ત્રિભુવન ભૂષિયે; ભરમે માં જે હો કે દર્પણ હોય ભલે; સુજસ સવાઈ હોકે સજન સુકુલતિલે. ૫
RARARARARAR
=
====
=====
==========
૧પ-રતિ અરતિ પપસ્થાનકની સઝાય
KAKARARKARAREFAX
FARAKAR ARA EEEEEEEEEEEEEEEEEEEEEEEE===
જિહાં રતિ કેઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય; પાપસ્થાનક તે પન્નરમ્જી , તિણે એ એક જ જોય.
સુગુણનર સમજે ચિત્ત મઝાર. આંકણું. ૧ ચિત્ત અરતિ રતિ પાંખશ્યજી, ઉડે પંખી રે નિત્ય પિંજર શુદ્ધ સમાધિમેજી, ધ્યે રહે તે મિત્ત. સુગુણનર૦ ૨ મન પારદ ઉડે નહિ, પામી અરતિ–રતિ આગ; તે હુયે સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ. સુગુણન૨૦ ૩ રતિ વશે અરતિ કરીજી, ભૂતારત હોય જેહ, તસ વિવેક આવે નહી, હોય ન દુબેલો છે. સુગુણનર૦ ૪ નહી રતિ–અરતિ છે વસ્તુથીજી, તે ઉપજે મન માંહિ; અંગ જ વદ્દભ સુત હ જી , યૂકાદિક નહિ કાંઈ. સગુણનર૦ ૫ મન કપિત રતિ અરતિ છે, નહિ સત્ય પર્યાય; નહિ તો વેચી વસ્તુમાંજી; કિમ તે સવિ મિટિ જાય. સગુણનર૦ ૬. જેહ અરતિરતિ નવિ ગણેજી, સુખ દુઃખ હોય સમાન; તે પામે જસ સંપદાજી, વાધે જગિં તસ વાન. સુગુણનર૦ ૭
= 3xX
EEEEEEEEEEEEEEEEEEااا
અમાર
૧૬-પર-પરિવાદ પાપસ્થાનકની સજઝાય
સુંદર પાપસ્થાનક તો સેલમું, પરનિંદા અસરાલ હો નિંદક જે મુખરી હુવે, તે ચે ચંડાલ હો. સુંદર૦ ૧ સુંદર જેહને નિંદાને ઢાલ છે, તપ કિરિયા તસ ફેક હો; સુંદર દેવ કિબીષ તે ઉપજે, એહ ફલ રોકા રોક હો. સુંદર૦ ૨ સુંદર ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાન તણું અહંકાર છે; પરનિંદા કિરિયા તણું, વમન અજીર્ણ આહાર હો. સુંદર૦ ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org