SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] પ્રાચીન સઝાય મહદધ ભાગ-૨ કલહ કરીને ખપાવે જેહ, લઘુ ગુરૂ આરાધક હોય તેહ; સાજન કલહ સમાવે તે ધન્ન ધન્ન, ઉપશમ સાર કહ્યું સામગ્ન. સાજન. ૬ નારદ નારિ નિર્દય ચિત્ત, કલહ ઉદીરે ત્રિણે નિત્ય, સાજન સજજન સુજસ-સુશીલા મહત, વારે કલહ સ્વભાવે સંત. સાજન. ૭ rxxxxxxxxxxxxxxxxxxxxxxx kXk++======================== ક ૧૩–અભ્યાખ્યાન પપસ્થનાક સજઝાય Ex FAXATAFATAR AFARACATATAR AR ARACARA ACA KHERKEYkXk{kYYY) EXE============== પાપસ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દુર તેજી; અછતાં આલ તે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતેજી. ધન ધન તે નર, જે જિનમત ધરે. આંકણી. અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન ધુરે ઠાણેજી; તે તે દોષે રે તેહને દુઃખ હવે, ઈમ ભાખે જિન ભાણેજ. ધન જે બહુ-મુખરી રે વળી ગુણ મત્સરી, અભ્યાખ્યાની હોય; પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખાય. ધન મિથ્યામતીની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદજી; ગુણ અવગુણેને રે જે કરે પાલટે, તે પામે બહુ ખેદજી. ધન પરને દોષ ન અછતાં દીજિયે, પીજીયે જે જિન–વાણુજી; ઉપશમ–રસર્યું રે ચિત્તમાં ભજીયે, કીજીયે સુજસ કમાણજી. ધન 저자거지R ARAKAR AKA AFAFAFAKARAFAFARAKA EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE ક ૧૪-પશુન્ય પાપસ્થાનકની સજઝાય RA પાપસ્થાનક હો કે ચૌદમું આકરું, પિશુપણાનું હો કે વ્યસન છે અતિખુરૂ; અશન માત્રને હો કે શુકન કૃતજ્ઞ છે, તેહથી ભૂંડે હો કે પિશુન લવે પછે. ૧ બહુ ઉપકરિયે હો કે પિશુનને પરિપરિ, કલહન દાતા છે કે હોય તે ઉપરિ દૂધે ધોયો હો કે વાયસ ઉજલો, કિમ હોયે પ્રકૃતે હો કે જે છે સામલે? ૨ તિલહ તિલgણ હો કે નેહ છે ત્યાં લગે, નેહ વિણઠે છે કે ખલ કહીયે જગે, ઈમ નિસ્નેહી હો કે નિરદય હૃદયથી, પિશુનની વાર્તા હો કે નવી જાયે કથી. ૩ ચાડી કરતા હો કે વાડી ગુણ તણી, સૂકે ચૂકે હો કે ખેતી પુણ્ય તણું; કેઈનવિદેખે હો કે વદન તે પિશુન તણું, નિરમલકુલને હો કે દિયે તે કલંક ઘણું ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy