SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 지 RH RE HARAKAFAFAFAFACE AT지 Me5Ex====================== ક RA ૧૧-હેપ પાપસ્થાનકની સજઝાય KARA RA AR ATTRAT FAXAT AT AF AR A지지자 #vjkXjY3EYES MEXE======================= ? છે ઇ દ્વેષ ન ધરિએ લાલત દ્વેષ ન ધરિયે. છેષ તજ્યાથી લાલન, શિવસુખ વરિયે લાલન શિવસુખ વરિયે; પાપસ્થાનક એ ઈગ્યારમું કુટું, દ્વષ રહિત ચિત્ત હોએ સવિ રૂડું, લાલન. ચરણ કરણ ગુણ બની ચિત્રશાલી, દ્વેષ ઘૂમે હોય તે સવિ ટાવી લો. તે દોષ બેંતાલીસ શુદ્ધ–આહારો, ધુમ્ર, દોષ હોય, પ્રબલ વિકારો. લા. પ્ર ઉગ્રવિહાર નેતપ-જપ-કિરિયા, કરતા શ્રેષે તે, ભવ માંહે ફિરિયા. લા. ભવ ગનું અંગ અદ્રેષ છે પહિલું, સાધન સવિ લહે, તેહથી વહેલું લાતેહથી નિરગુણ તે ગુણવંત ન જાણે ગુણવંત તે ગુણ, ષમાં ઢંતાણે. લા. ઠેષ૦ આપ ગુણ ને વલી ગુણ રાગી, જગ માંહે તેહની કીરતી જાગી. લાકી રાગ ધરિજે જિહાં ગુણ લહિયે, નિરગુણ ઉપરે ઉપરે સમચિત્ત રહિયે. લા. સ. ભવ થિતિ ચિંતન સુજસ વિલસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે. લા. એ. દ 6 KAKARAFAFAFAR AR AKRAFAFAKARAK Ex=====+================= === RA E 지도 ૧૨-કલહ પાપ સ્થાનકની સઝાય FAX AKAKE ARRARAKAFAFAFARAKARA, FA કલહ તે બારમું પાપનું સ્થાન, દુર્ગતિ–વનનું મૂલ–નિદાન સજજન સાંભલે મોટો રોગ કલહ કામલ આકણું. દંત કલહ જે ઘર માંહે હોય, લચ્છી નિવાસ તિહાં નવિ જોય. સાજન શું સુંદરી તું ન કરે સાર ? ન કરે નાપે કાંઈ ગમાર; સાજન ક્રોધ મુખી તું તુજને ધિકકાર, તુજથી અધિક કણ કલિકાર. સાજન સાહસું બોલે પાપિણ નિત્ય, પાપી તુજ પિતા જુઓ ચિત્તસાજન દંત કલહ ઈમ જેહને થાય, તે દંપતિને સુખ કુણ ડાય. સાજન કાંટે કાંટે થાયે વાડ, બોલે બેલે વાધે રાડ; સાજન જાણીને મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત. સાજન નિત્ય કલહણ કેહણ સીલ, ભંડણ સીલ વિવાદ ન શીલ, સાજન ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ. સાજન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy