________________
૨૦૨ ]
પ્રાચીન સજઝાય મહોદધિ ભાગ-૨ જીરે મારે કેટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચકીપણું જીરેજી જીરે મારે ચાહે ચકી સુરભેગ, સુર ચાહે સુરપતિપણું. રેજી. જીરે મારે મૂલે લઘુપણે લોભ, વાધે સરાવ પરિસહી; રે જી. જીરે મારે ઉત્તરાધ્યયને અનંત, ઈચ્છા આકાશ સમી કહી છરેજી. જીરે મારે સ્વયંભૂરમરણ સમુદ્ર, કેઈ જે અવગાહી શકે, જીજી. જીરે મારે તે પણ લોભ-સમુદ્ર, પાર ન પામે બલ થકે. જીરેછે. જીરે મારે કઈક લાભને હેત, તપ શ્રુત જે હારે જડા; રે. જીરે મારે કાગ–ઉડાવણ હેત, સુરમણિ નાંખે તે ખડા. જીરેજી. જીરે મારે લાભ ત્યજે તે ધીર, તસ સવિ સંપત્તિ કિંકરી, છરેજી. જીરે મારે સુજસ સુપુણ્ય વિલાસ, ગાવે તસ સુર સુંદરી. છરેજી.
FARAKAKARAKAKARA EXE+૪=============
KAKAKATAKA == ====== === =
====
૧૦-રાગ વાપસ્થાનકની સજઝાય
=
=
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુણહિ ને પામ્યા તેહને તાગ રે; રાગે વાહ્યા હરિ હર ખંભારે, રાચે નાચે કરે ય અચંભારે. રાગ કેસરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા; જેહના છોરૂ ઇન્દ્રિય પંચે રે, તેહને કીધે એ સકલ પ્રપંચે રે. જેહ સદાગમ વશ હુઈ જાયે રે, તે અપ્રમત્તતા શિખરે વાયે રે, ચરણધર્મ-નૃપ શૈલે વિવેકે રે, તેહર્યું ન ચલે રાગી ટેકેરે. બીજા તે સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે; રાગે પાડયા તે પણ ખૂતા રે, નરક નિગોદ મહા દુઃખ જુત્તા રે. રાગ-હરણ–તપ-જપ શ્રત ભાખ્યારે, તેહથી પણિ જેણે ભવફલ ચાખ્યારે; તેહને કેઈ ન છે પ્રતિકારો રે, અમિય હવે વિષ તિહાં ચે ચારો રે. તપ બલે છૂટા તરણું તાણું રે, કંચન કોટી આસાઢાભૂતિ નાણું રે; નદિષેણ પણ રાગે નડિયા રે, શ્રત નિધિ પણ વેશ્યાવશ પડિયાં રે. બાવીસ જિન પણ રહી ઘર વાસે રે, વરત્યા પૂરવ રાગ–અભ્યાસે રે, વજા બંધ પણ જસ બલે ગુટે છે, નેહ તંતુથી તેહ ન છૂટે રે. દેહ ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ઘણ કુદૃન એ સવિદુઃખ સહવું રે; અતિ ઘણું રાતિ જે હોય મજિઠ રે, રાગ તણે ગુણ એહજ દિઠરે રાગ ન કરજો કેઈ નર કિડ્યું રે, નવિ રહેવાય તો કરજો મુનિયું રે; મણિ જિમ ફણિ વિષનું તિમ તે રે, રાગનું ભેષજ સુજસ સનેહ રે.
૫
૮
૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org