________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
[ ૧૯૯ પરિગ્રહ મમતા પરિહરેઆંકણી. નવિ પલટે મૂલ શશિથી, માગ કદિય ન હોય; સલૂણે, પરિગ્રહ ગ્રહ છે અભિન, સહુને દિએ દુઃખ સોય સલૂણે. ૫૦ ૨ પરિગ્રહ મદ ગુરૂ અત્તણે, ભવમાંહિ પડે જત; સલૂણે, યાન પાત્ર જિમ સાયરે, ભારાકાંત અત્યંત. સલૂણે. જ્ઞાન-ધ્યાન-હય ગય વરે, તપ જપ શ્રત પરતંત; સલૂણે, છોડે પ્રથમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહ વંત. સલૂણે. પરિગ્રહ ગ્રહ વશે લિંગિયા, લે કુમતિ રજ સીસ, સલૂણે; જિમ તિમ જગિ લવતા ફિરે, ઉનમત હુઈ નિસદીસ. સલૂણે.
પતે ન જીવ પરિગ્રહે, ઇંધણથી જિમ આગ; સલૂણે, તૃષ્ણ દાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ. સલૂણે ૫૦ તૃપતે સગર સુતે નહિ, ગેધનથી કૂચી કર્ણ સલૂણે, તિલક શેઠ વલી ધાન્યથી, કનકે નંદ સકણ. સલૂણે. ૫૦ ૭ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ-નરિંદ; સલૂણે, સુખી એક અપરિગ્રહ, સાધુ સુજસ સમ કંદ. સલૂણે. ૫૦ ૮
FAKKARAKAKARATA
AT AFAFAFAR ARAKA EXkJ=================================
૬-ક્રોધ પાપસ્થાનકની સજઝાય
TAFFA
કોઇ તે બેધ નિરોધ છે, કોધ તે સંયમ ઘાતી રે; ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. પાપ૦ પાપ સ્થાનક છઠું પરિહરે, મન ધરી ઉત્તમ ખંતી રે; ક્રોધ ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે. પાપ પૂરવ કેડિ ચરમ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે, ક્રોધ વિવશ હુંતાં ય ઘડી, હારે સવિ ફલ તેણે રે. પા૫૦ બાલે તે આશ્રમ આપણે, ભજતાં અન્ય ને દોહે રે; ક્રોધ કૃશાનું સમાન છે, કાલે પ્રશમ પ્રવાહે રે. પાપ૦ આકેશ–તર્જના–ઘાતના, ધર્મબંશને ભાવે રે, અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે છે. પાપ ન હોય ને હોય તો ચિર નહિ, ચિર રહે તે ફલ છે રે; સજ્જન ક્રોધ તે એહ, જેહ દુરજન નેહ રે. પાપ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org