SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ કોધી મુખે કટુ બેલણા, કંટકિઆ કુટ્ટ સાખી રે; અદીઠ કલ્યાણ કરા કહ્યાં, દોષ તરૂ શત શાખી છે. પા૫૦ ૭ કુરગડુ ચઉતપ કર, ચરિત સુણી શમ આણે રે; ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે. પા૫૦ الالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالا Ex xxxx ૭-માન પાપસ્થાનકની સઝાય ATATURATAFAFAFARAFAFAFAFARRARRARAFARAKARA Ey(HKxEEEEEEEEEEEEEEEEWHEES પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હાય દુરિત શિરતાજ એક આઠ શિખર ગિરિરાજ તણું આડાં વલે; નાવે વિમલાલક તિહાં કિમ તમ ટલે ? પ્રજ્ઞ–મદ તપ-મદ વલી ગેત્ર મદ ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગ કર્યા, ક્ષપશમ અનુસાર જે એહ ગુણ વહે; મદ કર એહમાં ? નિર્મદ સુખ લહે. ઉરચ ભાવ દગ દેશે મદ-જવર આકરો, હોય તેહને પ્રતિકાર કહે મુનિવર ખરે; પૂર્વ પુરૂષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ-સાધન નવું. માને બાયું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી ઐરાવણે સ્થૂલિભદ્ર કૃત–મદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. વિનય-શ્રુત-તપ-શીલ વિવર્ગ હણે સવે, માન તે જ્ઞાન ભંજક હોવે ભવ ભવે; પક છેક વિવેક-નયનને માન છે, એહ જે છાંડે તાસ ન દુઃખ રહે છે. માને બાહુબલી વરસ લગે કાઉસ્સગ્ય રહ્યા, નિર્મલ ચકી સેવક દોય મુનિ સમ કહ્યા, સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા-સુજસ–રમાં તસ આલિંગન કરે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy