________________
૧૦૮ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ત્યજી ચાર પણું ચેતાં, હુએ દેવતા રહિણી જેમ કે, એહ વ્રતથી સુખ જસ લહે, વલી પ્રાણું હે વહે પુણ્યશ્કે પ્રેમ કે. ચોરી, ૬
5 :; xxxxxxxxxxxxxxxxxxxxx EXE+=+===========================
૪-અબ્રહ્મચર્ય પાપસ્થાનકની સઝાય છે
પાપસ્થાનક ચોથું વર્જિએ, દુર્ગતિ મૂલ અલંભ; જગ સવિ મૂકયો છે એહમાં, છાંડે તેહ અચંભ. પા૫૦ રૂડું લાગે રે એ દુરે, પરિણામે અતિ અતિ કુર; ફલ કિપાકની સારિખું, વરજે સજજન ર. પાપ૦ અધર વિદ્રમ સ્મિત કુલડાં, કુચ ફલ કઠિન વિશાલ; રામાં દેખી ન રાચિયે, એ વિષવેલિ રસાલ. પાપ૦ પ્રબલ જવલિત અય-પૂતલી, આલિંગન ભલું તંત; નરક દુવાર નિત બિની, જઘન–સેવન તે દુરંત. પાપ દાવાનલ ગુણ–વન તણે, કુલ મશીકૂચક એહ; રાજધાની મેહરાયની, પાતક કાનન–મેહ, પાપ૦ પ્રભુતાયે હરિ સારિખો, રૂપે રયણ અવતાર; સીતાએ રે રાવણ યથા, છાંડ પરનર નારિ. પાપ૦ દશ શિર રજ રોલીયાં, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણે, રોયે જગિ જય થંભ.
૫૫૦ પાપ બંધાએ રે અતિ ઘણાં, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફલ નવિ થાય, પા૫૦ મંત્ર ફલે જગિ જસ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ઘરે જે નરા; તે પામે નવ વિધ. પાપ૦ શેઠ સુદર્શન ને ટલી, શુલિ સિંહાસન હોય; ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શીલને જોય. પા૫૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત-વૃદ્ધિ-નિદાન; શીલ સલિલ ધરે જિ કે, તસ હુએ સુજસ વખાણ. પાપ૦
PARA
にな
EEEEEEEEEE لالالالالالالالالا
પ-પરિગ્રહ પાપસ્થાનકની સજઝાય છે
=== ========== EXE==============
= = = ==== = ==== =======+============
પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મુલ, સલુણે, પરિગ્રહ જેહ ધરે ઘણે, તસ–તપ-જપ પ્રતિકૂલ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org