________________
૧૮૬ ]
પ્રાચીન સક્ઝાય મહર્ષિ ભાગ-૨ કુલ ચોગીને પ્રવૃત્ત ચકને, શ્રવણ શુદ્ધિ ક્ષપતજી, યોગ દષ્ટિ ગૂંથે હિત હોવે, તેણે કહી એ વાતજી; શુદ્ધ ભાવ ને સૂની કિરીયા, બેહના અંતર કેજી.? ઝલહલતે સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં જેતો. ગુહ્ય ભાવ એ તેહને કહિયે, જેહશું અંતર ભાંજેજી, જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુહ્ય ન છાજે;
ગ્ય અગ્ય વિભાગ અલહંતે, કહયે મોટી વાતોજી; ખમણ્યે તે પંડિત-પરસદમાં, મુષ્ટિ-પ્રહાર ને લાતેજી. સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દસે છે, તે જાણી એ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી; લોક પૂરજે નિજ નિજ ઈચ્છા, ગ ભાવ ગુણ રયણેજી, શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જસને વયણે જી.
TAKATATTAXAATK
RACACATAR KAKA મમમમમમમમ:*==========================
૪૩
FARRRARARA:
છે અઢાર પાપસ્થનકની સજઝાય ઢાલ–૧૮
RA
==========
=
==HHHHHE======કે
૧-હિંસા પાપસ્થાનકની સઝાય પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામે દુરંત; મારે જે જગ-જીવને રે, તે લહે મરણ અનંત રે.
પ્રાણી જિનવાણી ધરા ચિત્ત. આંકણી. માત પિતાદિ અનંતનાં રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દેહન નવિ ટકે રે, મિલે ન વલ્લભ વૃંદ છે. પ્રાણી
એ વિપાકે દશ ગણું રે, એકવાર કિયું કર્મ, શત સહસ કોડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે. પ્રાણી મર કહેતા પણ દુઃખ હવે રે, મારે કિમ નહિ હોય? હિંસા ભગિની અતિ બુરી રે, વૈશ્વાનરની જોય . પ્રાણી તેહને જે જે હુઆ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત છે. પ્રાણી રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાય; તેહ થકી દરે ટલે રે, હિંસા નામ બેલાય છે. પ્રાણી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org