________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
સઘલું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહિએ; એ દુષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણુ કહિએ રે. ભ૦ નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તિમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી રે. ભ૦ એહ દષ્ટિમાં નિર્મલ બધે, ધ્યાન સદા હોએ સાચું દૂષણ રહિત નિરંતર જ્યોતિએ, રતન તે દીપે જાચું રે. ભ૦ વિષભાગક્ષય શાંતવાહિતા; શિવમારગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઈહાં રોગી, વિમલ સુજસ પરિણામ છે. ભ૦
પરા દૃષ્ટિની સજઝાય-ઢાલ ૮ મી
EIERARKAR
દૃષ્ટિ આઠમી ચાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિસમ બેધ વખાણુંજી; નિરતિચાર પદ એહમાં ચગી, કહિયે નહિ અતિચારીજી; આરહે આરૂઢ ગિરિ, તિમ એહની ગતિ ન્યારી. ચંદન ગંધ સમાન ખિમાં ઈહા, વાસકને ન ગવેસેંજી; આસંગે વર્જીત વલી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી; શિક્ષાથી જેમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન તિમ હજી; તાસ નિગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલ ગેજી. ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગેજી; પર ઉપગાર કરી શિવસુખ તે, પામે એગ અગેજી; સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂરણ સર્વ સમીતાજી; સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંત ગુણહ નિરીહાજી. ઉપસંહાર–એ અડદિઠ્ઠી કહી સંક્ષેપે, ગ શાસ્ત્રસંકેતેજી; કુલ યોગીને પ્રવૃત્ત ચક જે, તેહ તેણે હિત હેતેજી યોગી કુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુલ ગેજી; અદ્વેષી ગુરૂ-દેવ-દ્વિજ-પ્રિય, દયાવંત ઉપયોગીજી. શુશ્રુષાદિક (અડ) ગુણ સંપૂરણ; પ્રવૃત્ત ચક તે કહિયેજી; યમદ્રય-લાભી પરયુગ અથી, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિરસિદ્ધિ નામેજી, શુદ્ધ રૂચે પાલ્ય અતિચારહ, ટાલે ફલ પરિણમે .
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org