SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૯ * પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ શેઠે સંવેગે સંયમ આદરી રે, શીખ સહી ગીતારથ થાય રે; તપે દુર્બલ તનુ એકાકી પ્રતિમા ધરે રે, વિચરંતા પાડલીપુર તે જાય રે. મોટા. ૪ શેઠ સુદર્શન રૂપ વખાણથી રે, ગણિકા થઈ ઉત્સુક મુનિને દેખી રે; ભિક્ષા ભમતા ઘરમાં રાખીયો રે, કીધા કપિલા પ ઉપસર્ગ અશેષ રે. માટો, ૫ એમ કદથી સાંજે મૂકી રે, આવી વનમાંહે ધ્યાન ધરંત રે; અભયા મરીને હુઈ વ્યંતરી રે, દીઠે તેણે તિહાં મુનિ મહંત રે. મોટો. ૬ ઉપસર્ગ તેણે અનેક વિધેર્યા રે, ચડિયે તવ ક્ષેપક શ્રેણી મુણદરે; ઘાતી કર્મ ક્ષયે કેવલ પામીયા રે, આવ્યા તિહાં સુરનર કેરા વૃંદરે મોટો૭ દેશના આપે જન પ્રતિ બેધવા રે, કાપે સવિ પાતિક કેરા વૃન્દ રે; ગણિકા પંડિતા ને અભય વ્યંતરી રે; પામે તિહાં સમકિત રયણ અમંદ રે. મોટ૦ ૮ પહેલાં કેતા ઈક ભવને અંતર રે, હું સ્ત્રી સંબંધે અભયા જીવ રે; શુલા ગાલીથી કર્મ જે બાંધીયું રે, આવ્યું તેહનું ફલ ઉદય અતીરે. મોટો. ૯ અનુક્રમે વિચરંત ચંપાએ ગયા રે, પ્રતિબોધ્યા રાજાદિ બહુ પરિવાર રે; ધન ધન મનેરમાં તસ સુંદરી રે; સંયમ ગ્રહી પહોંતી મુક્તિ મેઝાર રે. મોટો૧૦ પરમ પદ પામે સુદર્શન કેવલી રે, જયવંતે જેહને જગમાં જશવાસરે; નીત નીત હાજે તેહને વંદના રે, પહોંચે સવિ વંછિત મનની આશરે મોટો. ૧૧ સહજ સોભાગે સમકિત ઉજળું રે, ગુણીના ગુણ ગાતાં આનંદ થાય રે; જ્ઞાનવિમલ ગુણ વધે અતિ ઘણું રે, અધિક ઉઢય હોવે સુજસ સિવાય રે. મોટો. ૧૨ EETH, આઠ વેગ દષ્ટિની સઝાય ઢાલ-૮ FA 지지자지 거 FAFAFAFAFAFAFA & T Es yxy xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ** * ** ** ** * * * ** * * ** ** ** * * * * *** મિત્રા દૃષ્ટિની સક્ઝાય-ઢાલ ૧ લી RARATURATAR EX શિવસુખ કારણ ઉપદિશી, ગ તણી અડદિઠ્ઠી રે; તે ગુણ થણી જિન વીરને, કરડ્યુ ધર્મની પુઠ્ઠી રે; - વીર જીણેસર દેશના. સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલને અનેરા રે, અરથ યે જિન જુજુઆ, ઓઘ નજરે તિમ ફેરા રે. વીર. ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy