SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] ત mm પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ રાજા આવ્યો તામ, કહે અભયા જિહાં હો લાલ-કહે૦ મુજ એલડી જાણી, કે એ આવ્ય ઈહાં હો લાલ–કે એ ધર્મ પિશાચી એણે, કદથી હું ઘણી હો લાલ–દથી એણે કીધો અન્યાય, મુખે કેટલું ભણું હે લાલ-મુખે નિસુણે રાજા વાત કે, સંશય મન ઘરે હો લાલ–સંશય૦ એહથી ઈમ નવિ થાય, પ્રગટ દીસે રે હો લાલ-પ્રગટ કહે રાજા અન્યાય, ઈ મેટો કીધો હો લાલણ પુરમાં કરીય વિડંબન કે, ગુલીએ દિયે હો લાલ-ગુલીએ ફિરતાં ઈમ પુરમાંહે, ઋષભદાસ મંદિરે હો લાલ–ઋષભ૦ નિસરી વિરૂ૫, પ્રિયા દેખી દુઃખ ઘરે હો લાલ-પ્રિયા મેરૂ ડગે પણ કંથ, ન ક્ષોભે શીલથી હો લાલ–ન કેઈકે અશુભ વિપાક, ઉદયના લીલથી હો લાલ-ઉદય એહ ઉપસર્ગ ટળે તો, મુજને પારણું હે લાલ–મુજને નહિતર અણસણ મુજ, દેઈ ઘર બારણું હે લાલ–દઈ કરી કાઉસગ્ગ રહી ધ્યાન, ધરી શાસન સુરી હે લાલ-ધરી શુલીએ દીધે શેઠ, આરક્ષકે કર ધરી હે લાલ–આરક્ષકે કનક સિંહાસન તેહ, થયું દેખતે તીસે હો લાલ–થયું તવ મૂકી કરતાલ, કુસુમ પરે ગળે હો લાલ-કુસુમ તેહ ચરિત્ર પવિત્ર કહે રાજા પ્રત્યે હો લાલ–કહે ગજ ચઢી આવ્ય ભૂપ, ખમા માન તે હો લાલ–ખમાવે નારી વયણથી કાજ, કર્યું અવિચારતે હે લાલ–કર્યું એહ ખમજો અપરાધ, કરી મનોહારતે હો લાલ-કરી. હાલ ૬ ડી (સમકિત દ્વાર ગભારે ) શેઠ સુદર્શન ગજ ઉપર ચઢયાજી, વિજ તિહાં ચામર છત્રપવિત્ર રે; જિત નિશાન બનાવે નયરમાંછ, નાટક બત્રિસ બદ્ધ વિચિત્ર રે; માટે મહિમા છે મહિયલે શીયલને રે. મોટો૧ દાન અવારિત દેતાં બહુ પરે રે, આવે નિજ મંદિર કેરે બાર રે; શોભા જિન શાસનની થઈ ઉજલી રે, ધન ધન મનોરમાં જનાર રે; કાઉસ્સગ્ગ પાર્યો તેણી વાર રે. મોટે૨ અભયા ગળે ફાંસો ખાઈને સુઈ રે, નાસી પાડલી પુર ધાવતે જાય રે; દેવદત્તા ગણિકાનાં ઘરમાં રહી ર, ચરિત્ર સુણીને અચરિજ થાય રે. મેટેડ. ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy