________________
પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૨
wwwww
ઢાલ-૪થી
દિન પુ`ડરિક ગણુધરૂ-)
(એક
હવે અભયા થઈ આકરી રે લાલ, ચૂકવવા તસ શીલ રાયજાદી; ધાવમાતા તસ પડિતા લાલ, કહે વિ વાત સલીલ રાયજાદી,
ખલ સ`ગતિ વિ કીજીયે રે લાલ.
Jain Education International 2010_05
સુણ પુત્રી કહે પડિતા રે લાલ, તુજ હઠ ખાટા અત્યંત રાયજાદી; નિજ વ્રત એ ભજે નહિ રે લાલ, જો હાવે પ્રાણાન્ત રાયજાદી. ખલ કહે અભયા સુણુ માવડી રે લાલ, મુજ ઉપરાધે એ કામ રાયજાદી; કરવુ` છલ ખલથી ખરૂ લાલ, ન રહે માહરી મામ રાયજાઢી. ખલ માની વચણુ ઇમ પડિતા રે લાલ, રાખી મનમાં ચુપ રાયજાદી; કૌમુદી મહાત્સવ આવીયા રે લાલ, પડહ બજાવે ભૂપ રાયજાદી. ખલ૦ કાર્તિકી મહાત્સવ દેખવારે લાલ, પૂર બાહિર સવિલાક કહે રાજા; જોવા કારણ આવો રે લાલ, આપ આપણા મલી થાક કહે રાજા. ખલ૦ ઇમ નિસુણી શેડ ચિંતવે રે લાલ, પ દિવસનું કાજ કિમ થાશે; રાય આદેશ માગી કરી રે લાલ, ઘરે રહ્યોધને સાજ દુઃખ જાશે. ખલ૦ સર્વ બિંબ પૂજા કરી રે લાલ, ચૈત્ય પ્રવાડી કીધ મનેાહારી રે; પેાસહ નિશિ પ્રતિમા રહ્યો રે લાલ, એકાંતે ચિત્ત વૃદ્ધિ સુખકારી રે. અભયા શિર દુઃખણ મિષે રે લાલ, ન ગઈ રાજા સાથે રાયજાદી; પટે પડિતા પડિતા ૨ે લાલ, મૂતિ કામની હાથ રાયજાદી. ખલ૦ ઢાંકી પ્રતિમા વશું રે લાલ, પૈસાડે નૃપ ગેહ રાયજાદી; પુછી તિહાં કિણે પેાલીયે રે લાલ, કહે અભયા પૂજન એહ રાયજાદી. ખલ॰ એક ઢોચ ત્રણ ઈમ કામની રે લાલ, મૂતિ આણી તામ રાયજાઢી; પ્રતિમાધર ઈમ શેઠને રે લાલ, કપટે આણ્યા ધામ રાયજાદી. ખલ૦ ૧૦
ખલ
હાલ ૫મી
(ત્રિભુવન તારણ તીરથ)
અભયા કામ વિકાર, કરી આલિંગતી હૈ। લાલ-કરી કામલ કમલ મૃણાલ, ભુજાણ્યું વિંટતી હૈા લાલ-ભૂજા નિજ થણુ મંડલ પીડે, તસ કરશુ' ગૃહી હૈ। લાલ-તસ॰ અંગેા પાંગે સર્વાં, કે ફરસે તે સહી હૈ। લાલ-કે અનુકૂલ ને પ્રતિકુલ, કર્યા પરિસંહ બહુ હે લાલ-કર્યા૰ કાપ્યા પાહરી લેાક, પાકાર્યા તે સહુ હા લાલ–ાકાર્યા
। ૧૮૭
wwwwm
For Private & Personal Use Only
સ્
3
४
૫
७
८
ર
3
www.jainelibrary.org