SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૨ દર્શન જે હુઆ જુજૂ , તે એઘનજરને ફેરે રે; ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હરે રે. વીર. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરે જનને સંજીવની, ચારો તે ચરાવે છે. વીર દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજે રે; રયણિ શયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે. વીર એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહિયે રે; જીહાં મિત્રા તિહાં બંધ છે, તે તુણ અગનિસ્ય લહિયે રે. વીર ત્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહિ શુભ કાજે રે; દ્વેષ નહિ વલી અવરછ્યું, એહ ગુણ અંગે વિરાજે રે. વીર ગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામ રે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુકામે રે. વીર દ્રવ્ય અભિગ્રહ પાલવા, ઔષધ પ્રમુખને દાને રે; અંદર આગમ આસરી, લિખનાદિક બહુ માને રે. વીર લેખન પૂજન આપવું, મૃત વાચન ઉદગ્રાહ રે; ભાવ વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વીર બીજ કથા ભલી સાંભલી, રોમાંચિત હુએ દેહ રે; એહ અવંચક યોગથી, લહિયે ચરમ-સનેહ રે. વીર સદગુરૂ ગ વંદન ક્રિયા, તેહથી ફલ હોએ જે હો રે; યોગ ક્રિયા ફલ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વર૦ ચાહે ચકર તે ચંદને, મધુકર માલતી ભેગી રે, તિમ ભવિ સહજ ગુણે હવે, ઉત્તમ નિમિત્ત સંગી રે વીર એહ અવંચક ગ તે, પ્રગટે ચરમાવતે રે; સાધુને સિદ્ધ દશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે છે. વીર. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણ ઠાણું રે; મુખ્ય પણે તે ઈહાં હએ, સુજસ વિલાસનું ટાણું રે. વીર. ૧૫ ૧૦ 지지지지지지고 તારા દૃષ્ટિની સજઝાય હાલ–૨-જી. KAFAFARAFAFA KAKARACA자거 =========== ====================== ===============Xxxxxxxxxxxxxxxxxxxx દર્શન તારા દૃષ્ટિમાં, મન મેહન મેરે; ગાયમ અગનિ સમાન, મ0 શૌચ સંતોષને તપ ભલા. મ. સજઝાચ ઈશ્વર દયાન. મ૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy