________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ આ રે વાલા આવે મારે ગોદ, દડા રે વાલા દડા લ્યા રુડા રમકડાં; ઘેડા રે વાલા ઘોડા હાથી એહ, રમવા રે વાલા રમવા ગેડી દડાજી. ૩ તુજ વિણ રે વાલા તુજ વિણ જાયે દિન, લેખે રે વાલા લેખે તે ગણજો, મતિ; તાહ રે વાલા તાહરો મુજ મન ધ્યાન, સુતા રે વાલા સુતા તે વલી જાગતાં. ૪ રાખ્યો રે વાલા રાખ્યો મેં છ માસ, તુજને રે વાલા તુજને બહુ જતને કરીજી; તું તે રે વાલા તું થયે નિસ્નેહ, તુજને રે વાલા તું જિન હર્ષ બેઠો ફરી ૫
ઢાળ ૧૨ મી.
(હવે કુંવર ઈશ્ય મન ચિંતવે–રાગ) હવે રાજા ધનગિરિ ભણી, કહે હવે તુહે બેલા રે;
ઘાને જે ખપ હવે તે, અમારી પાસે આવે છે. હવે ચતુર ચિંતામણી ઈમ ગ્રહે, જે હરણતિમ લીધે રે; શીશે ચઢાવી નાચીએ, હવે વાંછિત મુજ સીધે રે. હવે થઈ સુનંદા દુમણી, જુઓ પુત્રને કે સનેહો રે; મુજ સામો એણે જોયો નહિ, મુનિ શું બાંધ્યો નેહ રે. હવે હવે ઘરે આવી પિતા તેણ, મન માંહી કરી વિચારો રે, ભાઈએ વ્રત પહેલો લીધે, પછી લીધે ભરતારે રે. હવે સુત પણ વ્રત લેશે સહી હવે, મુજને કુણ આધારો રે; ઇમ ચિંતવી શ્રી ગુરૂ કહે, લીધે છે સંયમ સારે છે. હવે સાધવી મુખથી સાંભળી, ભણવા અગ્યારે અંગો રે; સુતા રમતાં પારણે. કહે જિન હર્ષ અભંગે રે. હવે
ઢાળ ૧૩ મી.
(આદર છવ ક્ષમા ગુણ આદર) આઠ વરસના દીક્ષા લીધી, ભદ્ર ગુપ્ત સુપસાય છે; . વયર કુમાર ભણ્યા દશ પૂરવ, ગુરૂને આવ્યો દાયછે. આઠ૦ પાટ દીધી સિંહગિરિ આચારજ, વયરકુમારને મિત્રજી; ઓચ્છવ જંભક સુરવર કીધે, કુસુમ વૃષ્ટિ સુપવિત્રજી. આઠ પાંચ સયા મુનિવર પરીવારે, પુહરિ કરે વિહારજી, પાટલી પુર ઘન વણિકની પુત્રી, રૂકમણું રૂપ ઉદારજી. આઠ૦ વયર સ્વામીના ગુણ સાંભળીયા, પર્વતની મુખથી જેણેજી; પરણું તો શ્રી વયર કુમારને, અભિગ્રહ કીધે તેણેછે. આઠ વિચરતા આવ્યા તેણે નગરે, કેડી અનેક ધન લેઈજી; ધન વણીક કન્યા સંઘાત, આવી વચન કહે એહજી. આઠ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org