________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
ત્યે ધન એહ કન્યાને પરણે, પૂરો એહની આશજી; તુમવિણ અગ્નિશરણ ઈણે કીધે, કહો જિન હર્ષ વિલાસ. આઠ૦
વાળ ૧૪ મી.
(એટલા દિન હું જાણતી રે હાં) વયર સ્વામી એહવું કહે રે હાં, અજ્ઞાની મતિ હિત, સાંભળ સહીજી રે; વ્રત સામ્રાજ્ય તજી કરી રે હાં, કુણ થાયે ભવ આધિન સાંભળ૦ વિષય સંસારિક સુખ સહુ રે હાં, એતો ભાગ ભુજંગ; સાંભળો નારી વિષની વેલડી રે હાં, પંડિત ન કરે સંગ. સાંભળ એહ વિવાહે ભમે ઘણું રે હાં, લહે દુર્ગતિ સંસાર; સાંભળ૦ ફળ કિં પાક સમા કહ્યા રે હાં, સેવે વિષય ગમાર. સાંભળ. જે મુજ ઉપરે છે ઘણે રે હાં, એહ કન્યાને રે રાગ; સાંભળ૦ તે સંયમ યે મુજ કને રે હાં, આણ મન વૈરાગ્ય, સાંભળ૦ થોડા સુખને કારણે રે હાં, કુણ મેલે સંયમ યોગ; સાંભળ૦ મેક્ષ મૂકી કેણુ આદરે રે હાં, ભેગ વધારણ રોગ સાંભળ૦ એહવું સાંભળી રૂકમણી રે હાં, વ્રત લીધે તત્કાલ સાંભળ૦ ઉત્તમ પાલે પ્રીતડી રે હાં, ઈમ જિન હર્ષત રસાલ. સાંભળ૦
હાલ ૧૫ મી
(માતાજી તમે ધન ધન રે-રાગ) વૈરાગી રે વૈરાગી રે શ્રી વયર કુમાર નિરાગી રે; સંચમ શું જેહ સરાગી રે, ધ્યાનામૃત શું લય લાગી રે. વૈ. જિનશાસન જેણે દિપાવ્યો રે, દર ભિક્ષમાં સંઘ જીવાડો; ' બૌદ્ધ દરશની શરણે લાવ્યો રે, જિન ભકતે તામ ઉપાયે રે. વૈ૦ પરભાવિક પુરૂષ કહ્યો રે, ત્રિભુવનમેં સુજસ સવા રે; પરમાન આયુ વિતા રે, અણસણ કરી સુરપદ પાયે રે. વૈ. રૂપે મેહે સુરનર નારી રે, મોટે મુનિ બાલ બ્રહ્મચારી રે; શ્રી સંઘ ભણી હિતકારી રે, સહુ જીવ તણું ઉપકારી રે. . સત્તરસે નવ પચાસે રે, સુદિ પડવે આ માસે રે; . થઈ લેલ પંદર ઉલાસે રે, ભણતાં સુણતાં સુખ પાસે રે. વૈ.
શ્રી જિન ચંદસૂરિ ગુરૂરાય રે, જીન શાસન જિણે ભાવ્યા રે, વાચક શાંતિ હર્ષ પસાયા રે, જિન હર્ષ વયર ગુણ ગાયા રે. ચૈત્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org