________________
[ ૧૮૩
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
તબેળ થુંકીને પેખે, ટળવળતા કીડા દેખે; હય ગય રથ રમણ પાળા, વળી બત્રીશ સહસ ભૂપાળો. સહસ પચવીશ યક્ષજી વારૂ, છ ખંડનું રાજ્ય દિદારૂં; દેશ નગર ને ગરથ ભંડાર, તેને સિરાવ્યા તેણુ વાર. શ્રી સનત્કુમાર ભાગી, દીક્ષા લીયે વૈરાગી; મનથી મૂકી સર્વે માયા, એકાકી કસી કાયા.
હાલ ૩ જી
(રાગ : સુખવિલસંતા) શેઠ સેનાપતિ વાધીયા રે, મુગટ પુરી રાજન બે; કેડ ન મૂકે કામિની રે, પુરોહિત ને પ્રધાન બે, પ્રાણજીવન ઘેર આવતા, બે. આવતા બે દિલ લાવતા બે, પ્રાણજીવન ઘેર આવતા બે. પ્રાણ અરજ કરે રાણી રાજીયા, વિનતિ કરે કરજોડ છે; આસું ઢાળી કહે અંગજા, સામુ જુ એકવાર છે. પ્રાણ૦ ઠમક ઠમક પગલાં ઠવે, નયણે વરસે મેહ છે; સ્ત્રી રત્ન કહે સાહિબા, છટકી ન દીજે છેહ છે. પ્રાણ એક લાખને ઉપરે, બાળા બાણું હજાર બે દાંત દયે દશ અંગુલી, વિનવે વારંવાર છે. પ્રાણ ખંતે ખેાળા પાથરે, વિનતિ કરે કરજેડ બે; એકવાર બોલે તાતજી, એમ કહે. સુત સવા કોડ છે. પ્રાણ શિર ઉપર છત્ર ઢળે, ચામર વી જે બેહુ પાસ બે એમ કેડે ફરતાં થકાં, વહી ગયા ખટમાસ છે. પ્રાણ ન જુવે સાહસું બેલે નહિ, તવ વંદીને પાય છે; સહુ સહુને થાનકે ગયા, વિહાર કરે ઋષિરાય છે. પ્રાણ
ઢાલ ૪ થી
(સાંભળજે મુનિ) ધન્ય ધન્ય સનત્ કુમારને, ઈન્દ્ર સભામાં પ્રશંસે રે; કર્મ અડીયાસી આપણાં, પણ પરિગ્રહશું ન પ્રેમ રે. ધન્ય ૧ ઈન્દ્ર વચન અણુ માન, વૈદ્ય રૂપે આવ્યો દેવ કોય રે; પણ છળે ન પડ્યા સાધુજી, અનેક ઉપાય કરી થાક્ય સેય રે. ધન્ય. ૨ થુંક અડવું જેને થાન કે, સોના વરણું થાય દેહ રે; લબ્ધિ દેખી ઋષિરાયની, દેવલોકે દેવ ગયો તેહ રે. ધન્ય. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org