SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ હીરવિજયગુરૂ એમ કહે રે, જે પાળશે શીયળત્રત સાર રે; પ્રાણ તે કરશે ધારેલા કામ રે, પ્રાણ શીયળને મહિમા. 지지자지 저지 AAAFA 지지지지지 لالالالالالالالالالالالالالالالالالالالالالالا KARA ૪૦. . શ્રી સનત્કુમાર ચક્રવતીની સઝાય હાલ-૪ RS KARAKA KAKARAFAXATX 지 v===================jevis 지지지지지 exsxsex ઢાલ ૧ લી (સાંભળજે મુનિ) કુરુદેશે ગજપુર ઠામે, તિહાં સનત્કુમાર એવે નામે; ચકવતી બેઠો , તેનું તેજે ત્રિભુવન મહે. રૂપવંત માંહિ એક રેખ, વખાણે છે કે વિશેષ સુરપતિની સાંભળી વાણી, મનમાંહે સંશય આણી. દોય દેવ ભરાયું , આવ્યા તિહાં બ્રાહ્મણ વેશે; નાહવા બેઠે રાજેન્દ્ર, જાણે ઉગ્યે પુનમને ચંદ્ર. નજર માંડીને નિરખે, રૂપ દેખીને મન હરખે; અહો? અહો ? એનું રૂપ, ત્રિભુવન માટે અનૂપ, વિધાતાએ હાથે ઘડી, પુર્વે એ નજરે પડી; બેલાવે જબ રાજેન્દ્ર, તવ વિપ્ર કહે તે વચન. તુજ રૂપ જેવા મહારાજ, દૂરથી આવ્યા હમે આજ; શું જુઓ છો સનેહી, બેરે પીઠી ખરડી મુજ દેહી. શિર છત્ર ધરાવું જ્યારે, હારૂં રૂપ જે જે ત્યારે; આભૂષણ પહેરી અંગે, સભામાંહિ બેસી રંગે. વેગે તે વિપ્ર તેડાવ્યા, તે પણ તત્કાળ તિહાં આવ્યા; તવ વિપ્ર કહે તે વાણી, સુણ ગુણ હો ચકી પ્રાણી. હાલ ૨ જી (પ્રભુ પારસનાથ સિધાવ્યા) એવડો છે અંતર દીસે, તવ ચકી બે રીસે; તમે પશ્ચાત્ બુદ્ધિ કહાવે, વળી વિપ્ર તે નામ ધરાવે. પારખું કરી શું જાણો, આભૂષણે રૂપ પલટાણે; તવ દેવ કહે સુણે સ્વામી, તમારા રૂપમાં થઈ ખામી. સેળ રોગ મહા વિકરાળ, ઘટમાં આવ્યા તકાળ; એમ સુણીને એને થાય, મનમાં કળકળીયો રાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy