SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૨ ષટખંડ પૃથ્વી ભગવી, ચકીપણે વરસ દાય લાખ રે; લાખ વરસ દિક્ષા વહી, પાળી તે શાસ્ત્રની શાખ રે. ધન્ય. ૪ સાતમેં વરસ લગે જેણે, રોગ પરિષહ રહ્યા રંગ રે; પણ ઉપચાર કીધે નહિ, સમતાસું રાખ્યો મન સંગ રે; ધન્ય ૫ પહો દેવલોક ત્રીજે એ, ચારિત્ર પાળી નિરતિ ચાર રે, એક ભવને અંતરે, મુક્તિ જશે તે નિરધાર રે. ધન્ય શ્રી ધર્મનાથના શાસને, ઉદ્યોતકારી થયે ઋષિરાય રે; ઉદયરત્ન ઋષિરાયના, કરજોડીને વંદે પાય રે. ધન્ય Exી E 3 GP3 Fકે ૪૧ FAFF AREA Ex છે સુદર્શન શેઠની સજઝાય-ઢાલ-૬ થી KAKAKARAKARAK FAFAR FAXXAF 지지 ઢાલ ૧ લી સંયમી ધીર સુગુરુ પયગંદી, અનુભવ થાય સદા આનંદી; લલના લોચન બાણે ન વીરો, શેઠ સુદર્શન જેહ પ્રસિ. તેહ તણી ભાખું સજઝાય, શીલવત જેહથી દઢ થાય; મંગલ કમલા જિમ ઘર આવે, ત્રિભુવનતિલક સમાન કહાવે. ઇતિ ઉપદ્રવે જેહ અકંપા, જંબૂ ભારતમાં પુરી ચંપા; દધિવાહન નૃપ અભયા રાણી, માનુ લલિતાદિ ગુણે ઈનદ્રાણી. ઋષભદાસ નૃ૫ અભિમત શેઠ, લ૨છી કરે નિત જેહની વેઠ; ઘરણું નામે તસ અરિહાદાસી, બેહુની જૈનમતે મતિવાસી. સુભગ નામ અનુચર સુકુમાલ, તેહ તણે ઘર મહિષીપાલ; માઘ માસે એક દિન વન જાવે, સુવિહિત મુનિ દેખી સુખ પાવે. નિરાવરણ સહ શીત અપાર, મુખે કહે ઘન્ય તેહને અવતાર; વંદી વિનય થકી આણંદ, એહવે તેજે તો દિણંદ. નમે અરિહંતાણું મુખે ભાખી, તિહાં મુનિ જિમ ગગને પંખી; આકાશ ગામિની વિદ્યા એહ, સુભગ નિશ્ચય કીધો તેહ. સુવે જાગે ઉઠે બેસે, એહિ જ પદ કહેતે હૃદયે હિંસે; શેઠ કહે વિદ્યા કિમ પામી, મુનિ સંબંધ કહ્યો શિરનામી. રે મહાભાગ સુભગ વલી એહથી, દરે કર્મ ટલે ભવભવથી; એહ વિદ્યા ગુણ પાર ન લહિયે, ધન પ્રાણી જિણે હિયડે વહિએ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy