SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ If ૧૭૯ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ અરિહંત ધ્યાન ધરતાં થકાં, પહોંચ્યા દેવલોક માંહી લલના પાપિણ ધમધમતી ચાલી, મળી સિંહણ તેણીવાર લલના. ખાઉં ખાઉં કરતી મારી, પહોંચી નરક મોઝાર લલના; એવું સ્વરૂપ સંસારતું, કિહા માત ને પુત્ર સંબંધ લલના. નવકાર મંત્રના સ્મરણથી, પાપે સુખ અનંત લલના; જે નવપદ ધ્યાન ધરશે સદા, તસ ઘર લીલા લહેર લલના. ઊઠતા બેસતાં ચાલતાં, ધરે નવપદનું ધ્યાન લલના; શ્રી ભાવપ્રભ સૂરિ એમ કહે, વરશે સુખ અપાર લલના. ============== = === = ====== ==== ===== ૩૯ શ્રી સુભદ્રા સતીની સજઝાય ઢાલ-૬ EHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEH ========== કર ================================== =====AFARIકાક =============================================== દ્વાલ ૧લી (સાંભળજે મુનિ) નયરી તે એક ચંપાવતી, રાજા બુદ્ધિના નિધાન રે; લેકે તે સહુ સુખીયા વસે, તે ઘેરે ધાન્યને નહિ પાર રે; સમકિત શેઠ વસે તિહાં રે, તે ઘેર સુભદ્રા નાર રે. સાસુની સેવા કરે રે, જાણી જનેતા એ માત રે, મન વચન કાયાએ કરી રે, બીજા ભ્રાત ને તાત રે. વૈશાખ સુદ ત્રીજને રે, આહાર વહેતા મુનિરાય રે; માસક્ષમણુનું મુનિને પારણું, તરણું ખૂયું આંખ માંય રે. વાય વળી ઊડે ઘણે, મુનિ આકુળ વ્યાકુળ થાય રે; એમાં સતીની નજરે પડે રે, સુરત આવ્યા ઘરની માંય રે. - જીભેથી તરણું કાઢીયું, મુનિને મુખે એંધાણ રે, કુમતિ સાસુજી ઘરે આવિયા, અવર ન જેવું બીજુ કાજ રે. દ્વાલ ૨ જી. મેં જાણ્યું વહુ છે નાનેરું બાળક, કંઈ નથી જાણતી; કર્યા અનર્થ કામ અરે, વહુ આ તે શું કર્યું. લજી જૈન ધર્મ અરે, વહ આ તે શું કહ્યું, સાધુને ચડાએલી આળ, કુડા કલંક લાગીયા. કરે શેષ અશેષ, સાસુ મન અતિ ઘણાં પતિને જમાડીને જમતી, એવા ઢગ તે બહુ કર્યા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy