SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ } wwww ww પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ-૨ ૧૦ લલના; લલના. ધ્યાન લલના. શ્વન આપે. ઘેર તેહના, અમને શુ શરમાવ રાજસભામાં આવીચેા, બાળકને લેઈ તેહુ રાજા દેખી ચિંતવે, બાળક કેવા રૂપવંત ભટજી કહે સુણુ રાજવી, કાજ કરી વિવેક ખાલકને દેખતા થકા; કાજ રહે અધુરા છેક ગ`ગેાદકે નવરાવીયા, ગળે પુષ્પની માળ ચંદન ચચી ને લાવીયા, અગ્નિકુંડની પાસ તલવાર હાથમાં લેઈ કરી, ઉભા બ્રાહ્મણ તેણીવાર લલના; બાળક મનમાં ચિ'તવે હવે, કરો કાણુ સહાય લલના. એક દિન જૈન મુનિ શીખવ્યા, નવકાર મંત્રસાર લલના; સમરૂ સ*કટ જાયશે, બાળક ધરા મંત્ર પ્રભાવે આસન ચલિચુ', આવ્યા દેવ મ`ગ લલના; રત્ન જડિત સિ’હાસને, બેસાડી અમરકુમાર લલના; ગીતમાન કરતા થકા, ઉત્સવ કીધા અપાર લલના; રાજભટ્ટને નાખીયા, ભૂમિ ઉપર તત્કાળ લલના. લેાક સહુ હા! હા! કરે; જીએ હત્યાના પાપ લલના; બાળક હત્યા કરતાં થકાં, થઈ પેાતાની હાણુ લલના. લાકા કરજોડી કહે, સાંભળેા દિન દયાળ લલના; માટા અપરાધ છે તેહના, પણ ધરો દયા રસાળ લલના. એ સૂવાને ઉઠાડો, શિક્ષા થઈ છે અપાર લલના; બાળકે છાંટા નાંખીયેા, ઉડયે। શ્રેણીક રાચ લલના. મુખ નીચું કરી વિનવે, આ રાજ્ય ગ્રહેા સુકુમાર લલના; કુમાર કહે રાજ નિષ ખપે, જાશુ' સાધુને ગેહ લલના. સ્વારથીયા સહુ કે મલ્યા, એવી તે શી પ્રીત લલના; નગર બહાર જઈ કરી લીધેા, સંયમ ગુરૂ પાસ લલના. સ્મશાને કાઉસ્સગ્ગ આર્યાં, આ ધ્યાન સુખાસ લલના; બાળક દોડતા પહેાંચિયા, કરે અમરની વાત સાંભળી માત-પિતા ચમકયાં, ખેદ થયા છે અપાર લલના; રાતે નિંદ્ય ન આવતી, ઊઠી માત તેણી વાર લલના. હાથમાં શસ્ર લેઇ કેરી, આવી ખાળક ખાસ લલના; રે અધમ હજુ જીવતા, તું છે પૃથ્વી પર આજ લલના. હવે માત આવ્યું છે તાહરૂ', પામી જોને આ વાર લલના; તલવારથી અમરને હણ્યા, હણ્યુ નાનેરૂ' ખાળ લલના લલના. Jain Education International 2010_05 For Private & Personal Use Only લલના. લલના; લલના. લલના; લલના. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૨૧ २२ ૨૩ ૨૪ ૨૫ २६ * www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy