SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૭. પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ બત્રીસ લક્ષણવંતે આવે, તો એ કામ પૂર્ણ થા; હો સત્ર રાજાએ ઘોષણું કરાવી, તે સહુને સમજાવી. હો સક જિહાં બ્રાહ્મણે કેરી વાડે, તિહાં આવી પાડે રાડો; હે સત્ર જે બાલક પોતાનો આપે, તસ ઘેર ઘણું ધન વ્યાપે. હો સ0 તિહાં ઋષભદત્ત બ્રાહ્મણ વસતે, ભદ્રા તસ ઘરણી દિપક હો સ0 તસ પુત્ર ચાર જ સેહે, નિર્ધાનીયા બહુ રાજે. હો સજજન સાંભળજો. કહે વિપ્ર સુણો પુત્ર-માતા, આપી જે બાલક રાતા; હો સત્ર કહે માતા સુણે વાત, આપ અમને આજ. હો સ0 મારે મન લાગે આકરો, ખાવાને જોઈએ સારો; હો સત્ર અમર કહે સુણે માતા, મુજને તમે નવિ આપતા. હો સ. જેમ કહેશો તિમ અમે કરશું, પણ મુજને તુમ ઘર ધરશે; હો સો તેહવે ભાવપ્રભ કહે ભાઈ, જે આગે થાયે વાત. હો સ0 ઢાલ-રજી. બાલક રોતો સાંભલી, આવી પાડોશી સહાયે લલના; કાકા કાકી કુવા બેનડી, બેઠા હતા તિહાં સહુએ લલના. કોઈ મુજને રાખી , કરશું ચરણની સેવ લલના; સહુ કહે અમથું સ્નેહડો, તારે ચે સંબંધ લલના. વાર્થના સહુ કે સગાં, વિણ સ્વાર્થ નહિ કોય લલના; ગદ ગદ કંઠે બોલતે, આંખે આંસુડાની ધાર લલના. કરૂણા વચને બેલ, બચો છે નિરાધાર લલના; બાલક કરજોડી કહે, મુજને મત આપી જે લલના. માત-પિતાને વિનવે, થઈને તેહ દયાળ લલના; માતાજી મુજને નવિ દિયે લલના. . મુજ અપરાધ કહા કિડ્યો, જેથી આપ રાયને ગેહ લલના; વિણ વાંકે કિમ તર છોડશે, મુજને કોણ આધાર લલના. માત કહે તને શું કહું, મારે તો તું છે જમાલ લલના; કામ કાજ કરે નહિ, એવડો શ્યો સંભાળ લલના. હાથ પકડી ને લઈ ચાલીયા, રાજપુરૂષ ત્યાંહી લલના; બજાર માંહી આવીયા, લોક મલીયા અપાર લલના. તુમ ઘર અમને રાખી લે કરશું કાજ પ્રેમાળ લલના; બાલક કરજોડી કહે, સાંભળો પ્રજા દયાળ લલના. લોક કહે સહુ રાખીયે, વિણ વેચે તારી માત લલના; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy