________________
૧૭૬ ]
૨૫
૨૬
२७
૨૮
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ ૨ આજ્ઞા આપી નેમજીએ રે લાલ, આવ્યા જહાં સ્મશાન રે, સૌ૦ મન રિથર રાખી આપણું રે લાલ, ધરવા લાગ્યા ધ્યાન રે. સી. સમીલ સસરે દેખીયા રે લાલ, ઉપવું મનમાં પુરવ વૈર રે; સૌ૦ કુમતિ સમલ કીધે ચડે રે લાલ, મનમાં ન આણી મહેર રે. સૌ૦ શીર ઉપર બાંધી સુણો રે લાલ, માટી કેરી પાળ રે સૌભાગી; ખેર અંગારા ધખધખ્યા રે લાલ, તે મૂકયા તત્કાળ રે. સૌ૦ ફટ ફટ કુટે હાંડકાં રે લાલ, તટ તટ તુટે ચામ રે; સૌ અસંતેષી સસરે મો રે લાલ, તુરત સાયું તેનું કામ રે. સૌ સૌભાગી શુકલ યાને ચઢયા રે લાલ, ઉપવું કેવળ જ્ઞાન રે; સૌ૦ ક્ષણમાં કર્મ ખપાવીયાં રે લાલ, મુનિ મુગતે ગયા જાણ રે. સી. ગજ સુકુમાર મુગતે ગયા રે લાલ, વંદુ વારંવાર રે; સી. મનથી રાખ્યું આપણું રે લાલ, પામ્યા ભવને પાર રે. સૌ શ્રી વિજય ધર્મસૂરિ તણે રે લાલ, રામ વિજય ઉવજઝાય રે; સૌ૦ તસ શિષ્ય લક્ષણ ગુણે કરી રે લાલ, પભણું તે સુગુરૂ પસાય રે. સી. સેળસે ને બાસઠ સમે રે લાલ, સાંગાનેર મોઝાર રે; સી. ગુણ ગાયા માસ ફાલ્ગને રે લાલ, શુકલ છઠ્ઠ મવાર રે. સૌ ૩૨ કહે મનક મહેનત તણે રે લોલ; સાધુ તણી સઝાય રે; સી. ભણજો ગણજે ભલી ભાતથી રે લાલ, પામ ભવને પાર રે. સૌ
2૧
૩૩
=
================
===
=
=
=
=====
==
૩૮ Eી અમરકુમારની સજઝાય-ઢાલ–૨
sayકKA
=======
FAXAT AAAAKE ATAR ARATAKA ATAR RjXXXXXk{kRXXX SERMAR
지과
દ્વાલ-૧-લી રાજગૃહી નયરી વસ, બિંબિસાર નામને ધરતે;
હો સજજન સાંભળો મિથ્યા મતિ માંહે રાચ્યો, વળી નવરસ નાટક રાગ્યો. હે સજજન૧ તિહાં મહેલ કરાવો સારો, વળી કેરણીથી મન મોહ્યો સ આશ્ચર્ય તિહાં એક બન્યું, તે સાંભળી ચિત્ત ચમકયું. હો સક દરવાજે સુંદર બનાવે, પણ રાતે તે પડી જાવે, હે સ. તે દેખી રાજા ચિંતે, એ કેમ બન્યું એચિંતે. હે સ રાજા બ્રાહ્મણને બોલાવે, પૂછે એ કેમ દૂર જાવે; હે સ0 બ્રાહ્મણે અજાણ્યા ભાખે, એક બાલક જે હોમી જે. હે સર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org