________________
૧૭૪ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ગજસુકુમાર ગુણે ભર્યો રે, આવ્યો વંદન એહ; વિનય કરીને વાંદીયા રે, ત્રિકરણ કરીને તેહ, મેરા દે દેશના પ્રભુ નેમજી રે, આ છે અથિર સંસાર; એક ઘડીમાં ઉઠી ચલે રે, કોઈ ન રખણ હાર. મારા વિધ વિધ કરીને વિનવું રે, સાંભળો સહુ નરનાર; અંતે કેઈ કેહનું નહિ રે, આખર ધર્મ આધાર. મેરા સ્વામીની વાણી સાંભળી રે, ગજસુકુમાર ગુણવંત; વૈરાગ્યે મન વાળીયું રે, આણવા ભવને અંત. મારા આવ્યા ઘેર ઉતાવળા રે, ન કર્યો વિલંબ લગાર; માતા મુજ અનુમતી દીયો રે, અમે લેશું સંયમ ભાર. મારા
ઢાલ ૨ જી. કહે માતા કુમારને રે લાલ, સાંભળો ગજસુકુમાર રે, પ્રવિણપુત્ર. દીક્ષા દુષ્કર પામવી રે લાલ, તું છે નાનું બાળ રે. પ્રવિણપુત્ર. ૧
અનુમતી હું આપું નહિ રે લાલ. સાંભલે સુત સુખ ભોગવે રે લાલ, મણ માણેક ભંડાર રે, પ્રવિણપુત્ર. સુખ ઈહાં છે સુણો હાથમાં રે લાલ, તમે પરિહરો કવણ પ્રકાર છે. પ્રવિણપુત્ર. ચાર મહાવ્રત કહ્યા નેમજી રે લાલ, મેંઘા મૂલ જેવાં હોય છે. મારી માત. નાણા દિયે તેનવિ મળે રે લાલ, સુણ્યા અવલ મુજ એહ રે;
મારી માત, દી અનુમતી દીક્ષા લઉં રે લાલ. ૩ સાંભલે સુત સંયમ ભણી રે લાલ, પંચ પાસથી નેહ રે પ્રવિણપુત્ર; આઠ કર્મ આવી નડે રે લાલ, તેહને કેમ જીતીશ રે. પ્રવિણપુત્ર. મન નિર્મળ નાણે કરૂં રે લાલ, જ્ઞાનના ગોળા જેહ હે મેરીમાત; ઉપસર્ગ અગ્નિ દારૂ દીયું રે લાલ, ઉડાડી દેઉં એહ રે. હો મેરીમાત. ચાર ચાર અતિ આકરા રે લાલ, લુંટારા લુંટી જાય રે, પ્રવિણપુત્ર; દશ દુશ્મન વળી રે તાહરા લાલ, આડા દેવે ઘાય રે પ્રવિણપુત્ર. એમ ખજાનો માહર રે લાલ, લુંટયા કેણે નવિ લુંટાય, હો મેરીમાત; શિયળ એના સુધી કરૂં રે લાલ, મારા દુશ્મન દૃરે જાય હો મેરીમાત. મેહ મહીપતિ જે મેટકા રે લાલ, ધીરજ કેમ ધરીશ રે; પ્રવીણપુત્ર. જાલમ એ જુગતે નડે રે લોલ, તેહને તું કેમ જીતીશ રે, પ્રવીણ પુત્ર. કમળ મન કમાનથી રે લાલ, ભાવ ભાથ ભરપુર રે હો મોરી માત ત્રિકરણ મન તીરજ કરૂં રે લોલ,
મેહ મહિપતિ કરૂં દૂર રે હો મોરી માત. ટી. ૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org