________________
[ ૧૭૩
૧૧
૧૨
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
જંબૂ હો ઈમ જંબૂ ચારિત્રમાં ભાવ;
સાંભલી હો ભવી સાંભળી ચિત્ત ધરજે ખરૂં. સંવત હે હવે સંવત શશી ને ખાણ
વિષય હો જે વિષય વરસ પ્રમાણીએજી, ત્રયોદશી હો મધુ ત્રયોદશી ઉત્તમ પક્ષ
વારે હો દ્વિજ વારે ચિત્તમાં જાણીયેજી. તપગચ્છ છે નભ તપગચ્છ દિણંદ સમાન,
સૂરિવર હો શ્રી સૂરિવર દાનરત્ન સૂરિજી; વાસિત હો પદ વાસિત તાસ પસાય; પામી હો જસ પામી કરતિ વિસ્તરી છે.
કલશ એક ભવે સગપણ એમ સાંધ્યાં, પરભવે વળી જેગ; ગતિ ચારમાંહી જીવ એણી વિધ, કાળ અનાદિ ભોગવે; ઈમ સુણી વાણું ભવિક પ્રાણી, સંસાર નિદ જે લહે; સુખ શ્રેણી ઘામી તેહ પામે, ઋદ્ધિ વૃદ્ધિ કરતિ કહે,
૧૩
=================================
EHE五kukkkkkk
૩૭. Eી ગજસુકુમારની સજઝાય-ઢાલ–૨
FE 4555
RRRRRRRRR
FAFAFAR ACRAFARETURE ACAAF AT AR게 Ex========+========================
દ્વાલ ૧ લી સરસ્વતી સમરી શારદા રે, પભણું સુગુરૂ પસાય; ગજસુકુમાર ગુણે ભર્યો રે, ઉલટ અંગે સવાય,
મારા જીવન ધર્મ હૈયામાં ધાર, દીપે નગરી દ્વારીકા રે, વસુદેવ નરપતિ ચંદ; શ્રી કૃષ્ણ રાજ્ય કરે તિહાં રે, પ્રગટ પુનમચંદ. મારા ન્યાયવંત નગરી ધણી રે, બળિયો બળભદ્ર વીર; કેઈ કળા ગુણે કરી રે, આપે અતિ મન ધીર. મેરા સ્વામી નેમી સામે સર્યા રે, સહસાવન મેઝાર; બહુ પરિવારે પરિવર્યા રે, ગુણમણિના ભંડાર. મેરા વંદન આવ્યા વિવેકથી રે, કૃષ્ણાદિક નર નાર; વાણી સુણાવે નેમજી રે, બેઠી પર્ષદા બાર. મોરા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org