SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૧ ૧૦ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ એહવા વયણ સુણ વેશ્યા ઘરમાંથી રે; ઉઠી રે નિજ દ્વારે આવી ઉતાવલી, ઘર ઝુંડી તમે થયા સાધવી તેહી રે, મુખથી રે શું ભાંખે છે ? મોટું અલી. હાલો૦ હ૦ સાંભલ વેશ્યા સર્વથી છેડયું અસત્ય રે; તે કિણ કારણ મોટું જૂ હુ અમે કહું? અચરિજ પામ્યા સાંભળી સાવી બેલ રે; કરજોડી કહે ભાગે સવિ કારણ લહું. હાલો૦ હ૦ દેહા સાધવી કહે સુણજે સહુ, કરમત કહું વાત; કાર્ય અકાય જ આદરે, ન ગણે જાત કુજાત. અમે બેહું તુમ જનમથી, મેલ્યા તટિની માંહિ; સૌરી પુર શેઠે રહ્યાં, કરમે પરણ્યા ત્યાંહી, વૈરાગ્યે થઈ સાધવી, બંધવ ઈહાં તુજ ભેગ; તિણે સગપણ સહુ નીપને, હૈ હૈ કમના જોગ. જ્ઞાને કરી જાણું અછું, હું સઘલી એ વાત; એ કારણ એવું બન્યું, રહેશે જગ વિખ્યાત. તે નિસૂણી ચિત્ત ચમકીયા, મન ભેદ્ય વૈરાગ; બૂડ્યા કાલ અનાદિથી, ભવ નિધિ ન લદ્ધો તાગ. ઢાલ-૫-મી (દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરુ તુજ) તારો હો અમ તારો તરણ જહાજ સાચી હો હવે સાચી પિતાવટ ગણે છે. દાઓ હો હવે દાખ અમ ઉપગાર; સા હ હવે સાચે આલંબન તુમ તેણે. વિષયે હો ઘણું વિષયે તીવ્ર પરિણામ; સેવ્યાં હો ઘણું સેવ્યાં, અઢારે ઉજમ ભરેજી; કરમ હો ઘણું કરમ નચાવે મુજ; નચ હે ઘણું નચવ્યો મરકટની પરેજી. દુકૃત હે મેં દુષ્કત સં સંચ; મેં હો મેં મુંદ્ય સુકૃત ખાણનેજી, ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy