________________
- ૧૭૨ 1
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ અતિ ઘણું છે જે અતિ ઘણું પાપનું કામ;
પહોંચીશ હો હું પહોંચીશ, અપઈઠાણનેજી. ૩ દરિસણ હે તુમ દરિસણ અનુભવ ગેહ,
ફેડે છે જે ફેડે ભવભય તાપનેજી; ભાષા હો તવ ભાષા સમિતિએ વેણ,
સાધવી હો કહે સાધવી ટાળવા પાપનેજી. મેલે હો હવે મેલે સકલ ઉપાધિ - શિવસુખ હો હવે શિવસુખ ચરણને આદરજી, આરજ હો હવે આરજ પામી ઠામ,
- મનુભવ હો હવે અનુભવને સફળ કરો. ૫ સાંભલી હે ઈમ સાંભલી મીઠી વાણું
મહાવત પંચ મહાવ્રત સર્વથી ઉચ્ચરેજી; ત્રિકરણ હો તિહાં ત્રિકરણ જેગે શુદ્ધ
જે વિધ હો ગુરૂ જે વિધ, ભાંખે તે વિધ કરે છે. નિજ નિજ હે સહુ નિજ નિજ મારગ જેહ,
વિચર્યા હો તે વિચર્યા વાયુ તણી પરેજી; બારે હે તપ બારે ભેદે જેહ;
તપતા હો વલી તપતા આજ્ઞા ખપ કરેજી. ૭ બાહ્ય હો તપ બાહ્ય કરે ઘણું કોય,
અંતર હો જિહાં અંતર ત૫ ખટ નવિ ધર્યો; તિહાં લગે હે નહિ તિહાં લગે આતમ શુદ્ધ,
કનક હે જિન કનકકુંભ વિષે ભર્યો. જાણી હો ઈમ જાણે દુવિધ પ્રકાર;
સેવે પણ સેવે સમતાથી ફલેજી; પાળી હે ઈમ પાળી નિરતિચાર,
- ઉપના હો ઉપના સુરલેકે ભલેજી. ભોગવી છે તે ભગવી સુરના ભેગ,
વિદેહે હો મહાવિદેહે શિવપુર જાયશેજી; ધન ધન હો જગ ધન ધન તે નરનાર; " રસના હો શુદ્ધ રસને ગાતા થાયશજી. વીરે હે જિન વીરે વખાણ્યો ભાવ;
શ્રેણીક હો ઈમ શ્રેણીક આગલે હિત કરૂજી;
૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org