SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૨ [ ૧૬૭ પરઠી ઈમ પેટી તણી, મુદ્રા ઉઘાડી જામ; જનમ માત્ર સેહામણું, દીઠાં બાલક તામ. સાં તવ હરખી દો, બોલીયા, એકને પુત્રની બેટ; પુત્રી બેટ છે એકને, એમ વહેચ્યાં દોય જેટ. સાં નિરખી નિજ નિજ બાળને, દીઠી મુદ્રિકા દોય; કુબેરદત્ત ને કુબેરદત્તા, નામ લિખિત માંહિ સેય. તવ તિહાં નામ તેહી જ ઠવ્યાં, સેપ્યા નિજ ઘેર જાય; લાડ લડાવે ઉસંગમાં, અનુક્રમે મેટેરા થાય. જોબન વય તે પામ્યા જાદા, અતિ રૂ૫ લાવણ્ય હોય; સરખી જોડી તે નગરમાં, ન મલે નિરખતાં કોય. સાં દેય જણે મન ચિંતવી, પરણાવ્યા કવિ તેહ; વિધિએ રચના એસી હુઈ, વાધ્ય અધિક સનેહ. સાં. હસે રમે કીડા કરે, ભગવે ભોગ રસાલ; એક દિન બેઠા ગવાક્ષમાં, ચપાટ બેલે વિશાલ. સાંવ સારી સારતાં કુમરીએ, વીંટી વરણું ગ્રહ્યા તામ; નામ દોય એક જાણીયા, વદન પડી તવ ઝમ. સાં. દોહા અહો ! ધાતા મુઝ એહનું, એક જ દીસે રૂપ; સર્વ ચિન્હ એક જ અ છે, વય પણ સરખી અનૂપ. ફલ એકજ તરૂવર તણાં, એક ઉદરે ઉત્પત્ય; ભગિની બંધવ સંભવે, એ સહી દીસે સત્ય. વિલખાણી વિલપે ઘણું, મૂકે મૂખ નિસાસ; તનું શૃંગાર સવિ પરિહરી, પતી જનકની પાસ. પૂછે નિજ નિજ તાતને, દોય જણા તેણીવાર; અમ બેહુ મેલાવો, કિમ કીધે કિરતાર ? તાતજી સાચું બોલજે, અલિક મ કહે વાણ; જે સાચું બોલે નહિ, તે દેવગુરૂની આણ. (ઋષભ જિર્ણ દશું પ્રીતડી–દેશી ) તાત કહે સુણ કુંઅરી, શું પૂછે છે મુજને તુઝ વાકેફ અમે તો કાંઈ જાણું નહિ, શી ભાંખુ હો તુજ જાત ને ભાત કે; વાત સુણે રે એક ચિત્તશું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy