SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૫ પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૨ હાંરે તસ મધ્ય મેરૂથી દક્ષિણ દિશી અભિરામ જે; ભરત નામે છે ક્ષેત્ર, તેહીજ સહુકે શિરે રે લો. હાંરે તિહાં નિરૂપમે શોભીત નયરી મથુરા નામ જે, દેખી રે તસ અલકા ભય વલખા કરે રે લે; હાંરે મારે ગઢમઢ મંદિર કૂપ તટાક ને તથ્ય જે દ્રવ્ય રે તસ આગે શ્રી અંબુ ભરે રે લે. હાંરે મારે રાજ કરે તિહાં અરિમર્દન મહારાજ જે, ભયથી રેતસ અરિ સહુ ગિરિ ડરીને ભજે રે લો; હારે મારે દાને માને ધ્યાને જાણ સુજાણ જે; રૂપે રે જસ આગે હરિ મનમાં જે રે લે. હાંરે મારે તે નરીમાં અપરિગ્રહિતા એક જે, નામે રે તાસ કુબેરસેના ઈમ જાણીયે રે ; હાંરે મારે રાતી માતી ફૂડ કપટને કેટ જે, કડવી રે મળે બાહ્ય મીઠી વાણીએ રે લે. હરે મારે દુર્જય કામના સૈન્ય ચઢાવણ હાર રે, વેધે રે કંગના શર અબ્રહ્મચારીને રે લો; હાંરે મારે આ ભવ અપજશ રડવડે દ્રમક સમાન છે, પરભવમાં તે પામે નરકની બારીને રે લો. હાંરે મારે લોભે વાહી ન ગણે નીચને ઉંચ જે; ખૂટે રે ધન ત્રુટે જનમની પ્રીતડી રે લો; હાંરે મારે એક ગ્રહ એક છેડે દિન ઈમ રાત જે, જાણે રે જગ સહુ એ વેશ્યા રીતડી રે લો. હાંરે ઈમ રસભર રમતા તે વેશ્યાને કુખ જે; એક દિવસ ઉત્પત્તિ થઈ બિહુ બાલની રે લો, હાંરે તે દિન કેતા ઈમ રહેતા અશુચિમાંહિ જે, હિતી રે સ્થિતિ તેહને પૂરણ કાળની રે લે. હાંરે તવ પ્રસવ્યા વચ્ચે બેહુ બાળકની જેડ જે; અભિનવ ને રૂપાલા સુત અને સુતા રે લે, હાંરે ગ્રહ પૂછે પંડિત એમ બેલે મુખ વાણ જે મૂલે રે જનમ્યા તે માય ને દુઃખતા રે લો. હાંરે ઈમ સાંભલી વેશ્યા ભય પામી તત્કાલ જે, હા! હા! રે એહવા બાળકને શું કરૂં રે ; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy