SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ શાહ ધરમશી તસ સુત માણેક, શ્રાવક સમકિત ધારી રે; શુદ્ધ પરંપર ધમ ધુરંધર; જિન આણે જસ પ્યારી રે. એહ પ્રબંધ મેં તાસ કથનથી, છઠ્ઠા અંગથી લીધે રે; તેરમે અધ્યયને છે પ્રસિદ્ધો, તસ સજઝાય એ કીધો રે. વિમલવિજય ઉવજઝાય પસાયા, શુભવિજય બુધ રાયા રે; રામવિજય તરસ ચરણ પસાયા, એ ઉપદેશ સુણુયા રે. જે નરનારી ભાવે ભણશે, તેહના કારજ સરશે રે; દુખ દેહગ દરે નિવારી, અનુક્રમે શિવસુખ વરશે રે. Eryxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx મvમHMk¥kkMk¥kykXjFykMkk{kijX/YXk RARARAK F KARARRRRRARO છે અઢાર નાતરાની સઝાય-ઢાલ– FARARARARARARARARARARRRRRARARARARA =====================jjFIR FIRSIN HEME RRRE દેહા વીર ધીર ગભરવર, વાસિત જે પદ શિવ; અકલ અરૂપી અઘહરણ, વંદું ભુવણ પઈવ. નમતાં નિશ્ચય મન થકી, વિનયાદિક ગુણે જેહ, સકલ વસ્તુ તવ સંપજે, જિમ એક પુફખલ મેહ. ચરમ ધરમ જેમ ધરમમાં, ચરમ ધ્યાન જિમ ધ્યાન; ચરમ એમ પરમાતમા, નમું સુરતરૂ સમાન. ભાજન જેમ મંજન કરે, રજ હુંતી ઉદ્યોત; તેમ ગુરૂપદ રજથી મટે, મંદ બુદ્ધિની ત. તે માટે તસપદ નમી, મન ચિંતિત સવિ થાય; અષ્ટાદશ નાતર તણ, કહેશું સરસ સજઝાય. ઢાલ ૧ લી ' ( હરે મારે ઠામ ધરમના. દેશી ) હાંરે મારે વર્તુલા કારે, વિસ્તરી ભૂમધ્ય છે; જંબૂ રે દ્વીપ, નામે દ્વીપ વખાણીએ રે લો; હાંરે મારે લાખ જેયણને, ભાંગે શ્રી ભગવંત જે; સાત ક્ષેત્ર ખટકુલ ગિરિ, મળી પ્રમાણે એ રે લો. હાંરે મારે દ્વીપ અસંખ્ય, વીંટી લીધે તાસ જે; માનું રે રખવાળું સહુ તેહનું કરે રે લો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy