________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
લેક મુખે કીરતી સુણી, જાતિ સમરણ સાર; ઉપનું જબ શુભ ભાવશું, અણુવ્રત કરે ઉરચાર. ગૌતમ! હું તિહાં આવીયે, સાંભલે દેડકરાય; ચાલ્યો રાજપથે જઈ, મુઝને વંદન કાજ. શ્રેણીક પણ આવે તિહાં, વંદન લેઈ પરિવાર એક કિશેરે દેડકે, ચાંયે તે નિરધાર. ભૂલો ક્ષિણ બલી થયે, ચાલી ન શકે જામ; એકણ દિશે જઈ થયે; વીરજિન સનમુખ તામ.
ઢાલ રજી તવ તે દેડકરાય કરજોડી ચિત્ત લાય, જિનને એવું
કે નમુશ્કણું ભણે એ. અતિશયવંત મહંત, તુંહીજ શ્રી અરિહંત, કરૂણ સાગરૂ એ;
કે મહિમા સાગરૂ એ. પુરૂષોત્તમ ભગવંત, તું પરમાતમ સંત, ભવિહિત કારકા એ;
કે ભવજલ તારકા એ. એટલા દિન જિનરાય, ના હું તુજ પાય; ભવ સાયર રૂલ્ય એ કે દુઃખ પણ નવિ ટળે એ. હવે તું મિલીયે નાહ ! તે મુજ શી પરવાહ ? કરમગણ ભીતી એવું કે હવે હું જીતી એ.
ઢાલ ૩જી (ગિરૂઆ રે ગુણ તુમ તણ–દેશી) ઈણી પરે જિનની સ્તવના કરતે, કાલકરી શુભ ભાવે રે, ચાર પલ્યોપમ આયુ પ્રમાણે, સૌધર્મ સુર થાવે રે. મિથ્યા સંગતિ દૂર નિવારો, સમકિત દઢ કરી ધારો રે; સમકિત વિણ ભવજલમાં પડતા, કેઈન રાખણહારો રે. ક્ષેત્ર વિદેહ સંયમ લહેયે, હોશે પંચમ નાણું રે, બહુ નરનારી પાર ઉતારી, પરણશે શિવ રાણી રે. એ દરની ઉત્પત્તિ ગોયમ! વીર વદે ઈમ વાણી રે; ઈશે કારણ મિથ્યાત્વ નિવારો, જિન આણે મન આણે રે. સંવત સત્તર છાસઠ વરસે, રહી રાજનગર માસે રે; ભાદરવા સુદ દશમને દિવસે, ગુરૂવારે ઉલ્લાસે રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org