________________
[ ૧૬૦
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
ધનદત્ત શેઠ મરણ લહી રે, સંગમ થયો ગોવાળ મુનિદાન ખીર પ્રભાવથી રે, હુઓ શાલીભદ્ર પુન્યપાલ રે. ભવિયાં. ૬ તેજપાલ તીર્થ પ્રભાવથી રે, ગોભદ્ર શેઠ હુએ નામ; પુત્ર પિતા દેય અવતર્યા રે, રાજગ્રહી શુભ ઠામ રે. ભવિયાં. ૭ દેણું તેજપાલ ભવતણું રે, દીધું શેઠ ગોભદ્ર લેણું ઘનદત્ત ભવતણું રે, લીધું તે ઋણ શાલીભદ્ર રે. ભવિયાં. ૮ પેટી નવાણું નિત દિયે રે, સ્વર્ગથી પુત્રને કાજ; માતાને બત્રીશ ભારજા રે, વિલસે પુન્યનાં રાજ રે. ભવિયાં. ૯ કઈ રાગે કઈ દ્રિષથી રે, લહેણું લીયે સહુ કોય; તે માટે ઋણ મત કરો રે, એહ શિખામણ જેય રે. ભવિયાં. ૧૦ ગુર્જર દેશને શેઠજી રે, શાલીભદ્ર એપમ જાસ; હેમાભાઈના રાજમાં રે, કીધે વર્ણન ખાસ રે. ભવિયાં. ૧૧ લેણ દેણા ઋણ ઉપરે રે, વર્ણવ્યા એહ સજઝાય; સંવત અઢાર એકાણું રે, દીપવિજય કવિરાય રે. ભવિયાં. ૧૨
== EXE===
======= ==== =============
============================
૩૫ નંદ મણિયારની સઝાય ઢાલ-૩
KARAKARRARO
====== =========== k========= ======+
= == =========== =========== =======
દુહા સ્વસ્તિ શ્રી કમલા ભજે, જસ ધ્યાપકના પાય; તે શ્રી વીર જિણુંદના, પદ નમતાં સુખ થાય. . જસ ધ્યાને દર્દૂર થયે, હમ વાસી દેવ; તે સેવે ભવિ ભાવ, ચરમ પ્રભુ નિત મેવ.
દ્વાલ-૧લી (ઘરે આજી આંબો હોરી-દેશી) રાજગૃહી નયરી ભલી, ગુણ લ વને જિન વિર; તિહાં સમવસર્યા ભવિહિત ભણી, કામિત પ્રભુ કામ કરીર,
સેભાગી જિનવર સેવીયે. સમવસરણ સુરવર રચે, મિલે પરષદ બાર પ્રકાર જિન દે દેશના ભવિજન તણે, મનગમતી ને મને. સેવ
રે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org